આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશ માં કોણ કોણ ફોર્મ ભરી શકે અને જાણો નવી પરીક્ષા પદ્ધતિ 

GSSSB Recruitment Research Assistant and Statistical Assistant 2024:આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશ માં કોણ કોણ ફોર્મ ભરી શકે અને જાણો નવી પરીક્ષા પદ્ધતિ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 226/202324 સંશોધન મદદનીશ વર્ગ-3 અને આંકડા મદદનીશ વર્ગ-3ની કુલ 188 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો GSSSB Bharti 2024ની જાહેરાત વાંચ્યા બાદ GSSSB Recruitment 2024 માટે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આંકડા મદદનીશ ભરતી 2024 અને સંશોધન મદદનીશ ભરતી 2024 GSSSB Recruitment 2024 દ્વારા જાહેર કરવામાં આવી છે Gsssb recruitment 2024 apply online gsssb ojas Gsssb recruitment 2024 apply online Research Assistant and Statistical Assistant 2024 Research assistant 2024 salary

GSSSB Recruitment Research Assistant and Statistical Assistant 2024: વિગત

જાહેરાત ક્રમાંક 226/202324
પોસ્ટ ટાઈટલ GSSSB ભરતી 2024
પોસ્ટ નામ સંશોધન મદદનીશ ભરતી 2024 
આંકડા મદદનીશ ભરતી 2024
કુલ જગ્યા 188
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
છેલ્લી તારીખ 16-01-2024
સત્તાવાર વેબસાઈટ www.gsssb.gujarat.gov.in/
અરજી પ્રકાર ઓનલાઈન

GSSSB Recruitment Research Assistant and Statistical Assistant 2024

આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશ માં કોણ કોણ ફોર્મ ભરી શકે. 

 1) B. Com (advance statistics) સાથે કરેલું હોય.
2) B.s c/ m. Sc (statistics or maths) સાથે કરેલું હોય.
3) B. A (economics) સાથે કરેલું હોય
( *નોંધ : જે વિધાર્થીઓએ B.com account વિષય સાથે કરેલું હસે તે ફોર્મ ભરી શકશે નહીં.*
 
 Part- A

 
Maths-30 marks
Reasoning-30 marks
Total-60 marks
 (40 % marks લાવવા ફરજીયાત છે
 
 Part- B
 
1) બંધારણ, વર્તમાન પ્રવાહો
English અને ગુજરાતી. 30 માર્કસ
2) વિષયને સંબંધિત નું નોલેજ 120 માર્કસ
Total 150 marks
Part B માં પણ 40 % માર્કસ લાવવા ફરજીયાત છે )

 ( આંકડાશાસ્ત્ર ધોરણ 11/12 અને કોલેજ લેવલ નું.
Maths ધોરણ 11/12 અને કોલેજ લેવલ નું
Economics ધોરણ 11/12 અને કોલેજ લેવલ નું. )
   
(નોંધ : જો Part A મા 40 %માકર્સ આવશે તોજ Part B ચેક થશે )11:38 AM

 

આ પણ જાણો 

  1. ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ જૂના પેપર PDF ડાઉનલોડ કરો | આન્સર કી સાથે ફોરેસ્ટના જૂના પેપર 2013 થી 2023, જાણો cut off મેરીટ
  2. ફોરેસ્ટ ભરતી 2024 માં પાસ થવું હોય તો જોઈલો નવો સિલેબસ અને ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પેટર્ન 2024
  3. ગુજરાત GPSC આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી 2024 લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા જાણો અહીં થી 

આંકડા મદદનીશ ભરતી ગુણ ભાર 

આંકડા મદદનીશ,
40/50 હાજર પગાર, 188 જગ્યા,

210 માર્ક્સ નું MCQs CBT

Part 1-60 ગુણ ( 40% ગુણ ઉપર લાવવાના 24 ગુણ ઉપર)

30- ગણિત
30- રીઝનિંગ

Part 2 – 150 ગુણ (60 ગુણ ઓછામાં ઓછાં લાવવાના)

30 ગુણ – ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્સન
વિષય ને સંબધિત પ્રશ્નો 120 ગુણ (આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા…)
કુલ ગુણ ૧૫૦

3 કલાક સમય, 0.25 માઈનસ

ગૌણ સેવા ભરતી 2024 નવા વર્ષે ભરતીની છેલ્લી તારીખ , આંકડા મદદનીશ વર્ગ-3 અને સંશોધન મદદનીશ 188 જગ્યાઓ પર  ભરતી બહાર પાડી, જાણો આખી માહિતી 

Leave a Comment