ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ જૂના પેપર PDF ડાઉનલોડ કરો | આન્સર કી સાથે ફોરેસ્ટના જૂના પેપર 2013 થી 2023, જાણો cut off મેરીટ

Gujarat Forest Guard Old Paper PDF Download:અહીં ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની અગાવની પરીક્ષાના જૂના પેપર આપવામાં આવ્યા છે. જેની pdf તમે બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. અહીં ફોરેસ્ટ ગાર્ડની 2013, 2016 અને 2022માં લેવાયેલી પરીક્ષાનું પેપર જવાબ સાથે આપવામાં આવ્યા છે.ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ઓલ્ડ પેપર ડાઉનલોડ કરો:  

ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા 2024 ગુજરાત વિભાગ દ્વારા લેવામાં આવશે. અહીં અમે આન્સર કી સાથે ફોરેસ્ટ ગાર્ડનું જૂનું પ્રશ્નપત્ર પ્રદાન કરીએ છીએ. ફોરેસ્ટ ગૌર્ડ પરીક્ષા 2013, 2016 અને 2022 માં યોજાય છે.  અમને આશા છે કે તમને આ પુસ્તક ગમશે અને તે તમારી તૈયારી માટે ઉપયોગી થશે. 

Gujarat Forest Guard Old Paper PDF Download:વિગત 

સંસ્થા નુ નામ: ગુજરાત વન વિભાગ (ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ
ભરતી  ફોરેસ્ટ/201819/1
ખાલી જગ્યાઓની કુલ સંખ્યા: 334 જગ્યાઓ
ખાલી જગ્યાનું નામ: વન રક્ષક  (વન રક્ષક/વન રક્ષક)
લેખ શ્રેણી: પરીક્ષા પેપર
પેપર  જુના પેપર 
સમય 2 કલાક 
જવાબ કી સ્થિતિ જાહેર કર્યું
સત્તાવાર વેબસાઇટ: www.forests.gujarat.gov.in

Gujarat Forest Guard Old Paper PDF Download

ફોરેસ્ટ ગાર્ડ આન્સર કી 2024 કેવી રીતે ડાઉનલોડ કરવી?

Gujarat Forest Guard Old Paper PDF Download ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ આન્સર કી વેબસાઈટ પર આવશે. અરજદારોએ તેને OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. પરિણામ ડાઉનલોડ કરવા માટેની પગલું-દર-પગલાની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

  1. ગુજરાતના સત્તાવાર પોર્ટલની મુલાકાત લો  http://Ojas.gujarat.gov.in/
  2. પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “જવાબ કી” ટેબ પર ક્લિક કરો.
  3. તમારા કમ્પ્યુટર/મોબાઈલમાં PDF ફાઈલ ડાઉનલોડ કરો

આ પણ જાણો 

  1. ફોરેસ્ટ ભરતી 2024 માં પાસ થવું હોય તો જોઈલો નવો સિલેબસ અને ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પેટર્ન 2024
  2. રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ રજીસ્ટ્રેશન 2024 પાત્રતા તમામ વિદ્યાર્થી અરજી કરો સંપૂર્ણ માહિતી જાણો અહીં થી
  3. સારા સમાચાર! નવા વર્ષ પહેલા FDના દરમાં મોટો વધારો, બેંક ઓફ બરોડા હવે આપશે 1.25% વધુ વ્યાજ
  4. નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ(NALCO) શેર કિંમત ટાર્ગેટ જાણો અહીંથી અને 2024 ના રોકાણ ની શરૂઆત કરો

ફોરેસ્ટ ગાર્ડ જૂના પેપર બુક pdf

તમારે ફોરેસ્ટ પરીક્ષા પાસ કરવી હોય તો ફોરેસ્ટ ગાર્ડ બુક pdf 2023

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2013 Gujarat Forest Guard Paper 2013 Answer key

  1. પરીક્ષાની તારીખ: 07-07-2013
ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2016 forest guard old paper 2016 forest guard 2016 paper solution pdf download

Gujarat forest guard 2016 cut off Forest Guard paper solution pdf forest guard paper 2016 answer key Gujarat forest guard paper 2016 pdf download 
  1. પરીક્ષાની તારીખ: 09-10-2016
ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા 2022 gujarat forest guard question paper pdf download 2022
gujarat forest guard 2022 cut off Forest Guard paper 2022 forest guard paper solution pdf
  1. પરીક્ષાની તારીખ: 27-03-2022
નોંધ: ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના ફોર્મ ભરતા પહેલા અધિકૃત સૂચનાને ધ્યાનપૂર્વક વાંચે, પછી જ તેમનું ફોર્મ ભરો. – આ ઉપયોગી પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, વધુ પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

ફોરેસ્ટ ગાર્ડ નવો સિલેબસ 2024 ડાઉનલોડ કરો- અહીં ક્લિક કરો

ફોરેસ્ટ ગાર્ડનો અભ્યાસક્રમ 2024 નવો ડાઉનલોડ કરોઃ  અહીં ક્લિક કરો
 

ફોરેસ્ટ ગાર્ડ પેપર ડાઉનલોડ કરો

ફોરેસ્ટ ગાર્ડ પેપર 2022 પેપર   જવાબો ની યાદી
ફોરેસ્ટ ગાર્ડ પેપર 2016 પેપર  |  જવાબો ની યાદી
ફોરેસ્ટ ગાર્ડ પેપર 2013 વન મદદનીશ   ગાર્ડ મદદનીશ
ફોરેસ્ટ ર્અભ્યાસક્રમ  અહીં ક્લિક કરો

ફોરેસ્ટ ભરતી 2024 માં પાસ થવું હોય તો જોઈલો નવો સિલેબસ અને ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પેટર્ન 2024

Leave a Comment