ગુજરાત પોલીસ ભરતી 12472 જગ્યા પર વિદ્યાર્થી મિત્રો આજથી ફોર્મ ભરી શકશે છેલ્લી તારીખ છે 30 એપ્રિલ 2024 ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ખૂબ જ મોટી ભરતી એટલે કે પોલીસ ભરતી 2024 ની જાહેરાત કરવામાં આવી હતી તેના આજે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે જેની ભરતી છે 12472 જગ્યા પર વિદ્યાર્થી મિત્રો આજથી ફોર્મ ભરી શકશે અને જેને છેલ્લી તારીખ છે 30 એપ્રિલ 2024

 

ગુજરાત પોલીસ ભરતી 2024 માટે વિદ્યાર્થી મિત્રોએ રાહ જોઈને બેઠા હતા જેનો આજે અંત આવી ગયો છે અને આખરે પોલીસ ભરતીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો તમે પણ ફોર્મ ભરી શકો છો જેની માહિતી નીચે આપેલ છે

જન્મ તારીખ નાખો અને જાણો તમારી અને માતા -પિતા ની ઉમર જાણો ખાલી 1 મિનિટમાં વર્ષ, મહિના, દિવસ, કલાક, મિનિટમાં

Gujarat Police Recruitment 2024

સંસ્થા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ
પોસ્ટનું નામ કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર
ખાલી જગ્યા 12472 છે
નોટિફિકેશન પીડીએફ રીલીઝ તારીખ 14 માર્ચ 2024
નોંધણી તારીખો 04 થી 30 એપ્રિલ 2024
પસંદગી પ્રક્રિયા શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), શારીરિક ધોરણ કસોટી (PST), લેખિત પરીક્ષા અને તબીબી પરીક્ષા
ટૂંકી સૂચના PDF  અહીં ક્લિક કરો
ભરતીના નિયમો અને અન્ય અપડેટ્સ અહીં ક્લિક કરો 
વિગતવાર સૂચના લિંક અહીં તપાસો
સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in/

ગુજરાત પોલીસ ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી?

  • OJAS ગુજરાતની વેબસાઇટની મુલાકાત લો:
  • https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
  • “ભરતી” વિભાગ શોધો.
  • “ગુજરાત પોલીસ ભરતી 2024” પર ક્લિક કરો 
  • ઓનલાઈન અરજી ફોર્મ ભરો:
  • તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ચોક્કસ રીતે ભરો.
  • જરૂરી ducument અપલોડ કરો.
  • લાગુ હોય તો અરજી ફી ચૂકવો.
ગરીબો માટે છે આ યોજના , માત્ર 20 રૂપિયામાં મેળવો 2 લાખ રૂપિયા, આ રીતે મળશે યોજનાનો ફાયદો

ગુજરાત પોલીસ ભરતી 2024 અરજી સબમિટ કરો:

ભરેલા ફોર્મની સમીક્ષા કરો.
સમયમર્યાદા પહેલાં સબમિટ કરો.
એપ્લિકેશન અને ચુકવણીની રસીદની ડુપ્લિકેટ રાખો.

ગુજરાત પોલીસ ખાલી જગ્યાઓ 2024: Gujarat Police Vacancy 2024

કુલ: 12472
નિ:શસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર: 472
નિ:શસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ: 6600
આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ: 3302
જેલ સિપાહી: 998

ગુજરાત પોલીસ પાત્રતા માપદંડ 2024: Gujarat Police Eligibility Criteria 2024

લાયકાત:

ગુજરાતનો વતની હોવો જરૂરી છે.
10+2 માં ઓછામાં ઓછા 35% ગુણ હોવા જોઈએ.
શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ.
ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

ઉંમર:
કોન્સ્ટેબલ: 18-33 વર્ષ
સબ ઇન્સ્પેક્ટર: 20-33 વર્ષ

ગુજરાત પોલીસ ભરતી 2024

વિગત  મહત્વપૂર્ણ તારીખો
પોલીસ ભરતી શરૂઆતની તારીખ 04 એપ્રિલ 2024
પોલીસ ભરતી છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024

Leave a Comment