PM Suraksha Bima Yojana:ગરીબો માટે છે આ યોજના , માત્ર 20 રૂપિયામાં મેળવો 2 લાખ રૂપિયા, આ રીતે મળશે યોજનાનો ફાયદોહાલમાં સરકાર દ્વારા ઘણી જ યોજના બહાર પાડવામાં આવી છે જેમાં તમને અનેક લાભો મળી શકે છે તેવી જ રીતે આ યોજનામાં તમને 20 રૂપિયા મળશે જે અદભુત યોજના છે અમે તમને બધી માહિતી આપીશું
pradhan mantri suraksha bima yojana in gujarati:પીએમ સુરક્ષા વીમા યોજના વિશે તમને બધી માહિતી આપશો કે તમે 20 રૂપિયા આપી અને બે લાખ રૂપિયા સુધીની સુરક્ષા મેળવી શકો છો એ પણ ફ્રીમાં તો જાણો અરજી કેવી રીતે કરવી અને ડોક્યુમેન્ટ જોઈએ જેને માહિતી નીચે આપેલ છે
PM માતૃ વંદના યોજના પહેલીવાર માતા બનશો તો તમને 5,000 રૂપિયા અને બીજી વાર 6,000 રૂપિયા મળશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા.
પીએમ સુરક્ષા વીમા યોજના શું છે PM Suraksha Bima Yojana
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને મદદ કરવા માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) શરૂ કરવામાં આવી છે. આ યોજના નાગરિકોને માત્ર ₹20 પ્રતિ વર્ષના પ્રીમિયમ પર ₹2 લાખનું અકસ્માત વીમા કવર પૂરું પાડે છે.
પીએમ સુરક્ષા વીમા યોજનાના મુ8ખ્ય લાભ: pradhan mantri suraksha bima yojana in gujarati
અકસ્માત મૃત્યુ:
યોજના હેઠળ નામાંકિત વ્યક્તિને ₹2 લાખ ચૂકવવામાં આવશે.
કાયમી સંપૂર્ણ અક્ષમતા:
બંને આંખો, હાથ અને પગ ગુમાવવા પર ₹2 લાખ ચૂકવવામાં આવશે.
કાયમી આંશિક અક્ષમતા:
એક આંખ, હાથ અથવા પગ ગુમાવવા પર ₹1 લાખ ચૂકવવામાં આવશે.
જન્મ તારીખ નાખો અને જાણો તમારી અને માતા -પિતા ની ઉમર જાણો ખાલી 1 મિનિટમાં વર્ષ, મહિના, દિવસ, કલાક, મિનિટમાં
પીએમ સુરક્ષા વીમા યોજના પાત્રતા: pradhan mantri suraksha bima yojana in gujarati
18 થી 70 વર્ષની વય જૂથના ભારતીય નાગરિકો
બેંક ખાતું ધરાવતા હોવા જોઈએ
આધાર કાર્ડ સાથે બેંક ખાતું જોડાયેલું હોવું જોઈએ
પીએમ સુરક્ષા વીમા યોજના અરજી કરવાની પ્રક્રિયા:
1 જૂન થી 31 મે દરમ્યાન બેંકમાં જઈને PM સુરક્ષા યોજનાનું ફોર્મ ભરો
આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો અને ફોટોગ્રાફ જેવા જરૂરી દસ્તાવેજો સાથે રાખો
બેંક તમારા ખાતામાંથી ₹12 (₹2 પ્રીમિયમ + ₹10 GST) કાપી લેશે
પ્રધાનમંત્રી જન ધન યોજનામાં ખાતું કેવી રીતે ખોલાવું અને ડોક્યુમેન્ટ ક્યા જોવે જાણો અને ફ્રી માં અહીં થી ખાતું ખોલો
પીએમ સુરક્ષા વીમા યોજના વધુ માહિતી માટે:
PMSBY યોજનાની સત્તાવાર વેબસાઇટ: https://jansuraksha.gov.in/
PMSBY યોજનાનો ફોર્મ: https://jansuraksha.gov.in/
પીએમ સુરક્ષા વીમા યોજના નોંધ:
આ યોજના માટે 1 જૂન થી 31 મે દરમ્યાન અરજી કરી શકાય છે.
યોજનાનો લાભ લેવા માટે તમારું બેંક ખાતું સક્રિય હોવું જરૂરી છે.
દાવાની રકમ મેળવવા માટે યોગ્ય દસ્તાવેજો રજૂ કરવા જરૂરી છે.