ગુજરાત પોલીસ ભરતીમાં કરાયા મોટા ફેરફારો ,હવે રનિંગના માર્ક્સ ગણવામાં નહીં આવે પોલિશ માં પાસ થવું સહેલું

ગુજરાત પોલીસ ભરતીમાં કરાયા મોટા ફેરફારો ,હવે રનિંગના માર્ક્સ ગણવામાં નહીં આવે પોલિશ માં પાસ થવું સહેલું

Gujarat police recruitment rules change 2024:ગુજરાત પોલીસ ભરતીમાં કરાયા મોટા ફેરફારો , ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 હવે ગણવામાં નહીં આવે રનિંગના માર્ક્સ પોલિશ માં પાસ થવું સહેલું  લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર

પોલીસ ભરતી 2024 લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ” પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી 2024

શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો

OBJECTIVE MCQ TEST આપી શકશો

  • ૧૦૦ ગુણની MCQ TESTને બદલે હવે ૨૦૦ ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર
    લેવાશે: પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત
  • રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે

વધારાના ગુણ આપવામાં આવશે

ગુજરાત પોલીસ ભરતી 2024 સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહિ.

પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી 2024 પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ્દ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

gujarat police bharti 2024 અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. તેના બદલે હવે ૨૦૦ ગુણનું ૩ કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે
 

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2024 ધોરણ 9 થી 12માં મળશે 94000 શિષ્યવૃત્તિ આ રીતે કરો ઑનલાઇન અરજી ઘરે બેઠા

Gujarat police recruitment rules change 2024

 
વિષય માર્ક
તર્કશાસ્ત્ર અને ડેટા અનુમાન 30
સંખ્યાત્મક સમર્થતા 30
ગુજરાતી ભાષાનું સમજણ 20
ભાગ-બી કુલ 80
   
Sr. ST
1 ભારતનું સંવિધાન
2 વર્તમાન વિદ્યાન, વિજ્ઞાન અને તકનીક, સામાન્ય જ્ઞાન
3 ગુજરાત અને ભારતનું ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ
કુલ 200
કુલ ભાગ-એ અને ભાગ-બી 300
સર ST
2 3
200  
પૂર્વે લોક રક્ષક ની ભરતી  

 

ઈંગલિશ વિષયને બાદ કરતાં સચિવાલયની મેથડ અપનાવી.

  • 200 માર્કસ નું પેપર 3કલાકનો સમય*
  • નવા કાયદા કાનૂન બનતા જૂના કાયદા કાનૂન પોલીસની પરીક્ષા માંથી IPC,CRPC, EVIDENCE ACT રદ.*
  • પોલીસની પરીક્ષામાં મનોવિજ્ઞાન અને સમાજ શાસ્ત્ર જેવા વિષયો પણ રદ*

ઉમેદવારોને ફક્ત નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાં પૂર્ણ કરેલા કોર્સ માટે વધારે ગુણ આપવામાં આવતા હતા. આ વિશે વધારે ગુણ નાણાંક પર નહીં, પરંતુ કોર્સના સમયગાળાના આધારે આપવામાં આવ્યા હતા. નીચે આપવામાં આવેલા વધારે ગુણ:

NFSU અથવા RRU પર પૂર્ણ કરાવેલો કોર્સનું સમયગાળો આપવાના થતા વધારાના ગુણ 
1 વર્ષ 3
2 વર્ષ 4
3 વર્ષ 8
4 વર્ષ કે તેથી વધુ 10

Leave a Comment