હોમગાર્ડ ભરતી 6750 જગ્યા જાહેર એ પણ ધોરણ 10 પાસ ઉપર દિવસના 300 રૂપિયા વેતન જાણો સંપૂર્ણ માહિતી

Home Guard Bharti 2023 gujarat: ગુજરાતની 2023 માટે ગુજરાત હોમ ગાર્ડ ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી માં જગ્યા 6750 જગ્યા જાહેર કરવામાં આવીછે આ ભરતીમાં જે ભાઈ ને ફોર્મ ભરવું  ભરી શકે છે ઉમેદવારો 03 નવેમ્બર 2023 સુધી અનલાઇન અરજી કરી શકશે. આ ભરતી માટે અરજી કરવાની લિંક નીચે આપેલ છે। વધુ માહિતી માટે નીચે જુઓ.

Home guard gujarat bharti 2023 apply online last date,gujarat home guard website,ahmedabad home guard bharti 2023,gujarat home guard salary 2023,surat home guard bharti 2023,home guard gujarat bharti 2023
 

હોમગાર્ડ ભરતી 2023 ગુજરાત

ભરતી  ગુજરાત હોમગાર્ડ
ઓફિસિયલ વેબસાઇટ homeguards.gujarat.gov.in
પોસ્ટ હોમગાર્ડ
ખાલી જગ્યાઓ 6752 
જોબ સ્થાન સમગ્ર ગુજરાતમાં
જોબનો પ્રકાર પોલીસ નોકરીઓ
એપ્લિકેશન મોડ ઑફલાઇન

Home Guard Bharti 2023 gujarat

હોમગાર્ડ ભરતી 2023 ગુજરાત પાત્રતા માપદંડ

  • ન્યૂનતમ 18 વર્ષ
  • મહત્તમ 50 વર્ષ
  • ઉપર 18 હોય તો ભરતી માં એપ્લાય કરવું 
  • જેમ બને તેમ ફટાફટ એપ્લાય કરવું

વાંચો: DRDO RAC Bharti 2023, ભરતી અરજી, પાત્રતા, ફી, ઓનલાઈન અરજી કરો પગાર Rs. 67,700/- થી Rs.1,31,100 સુધી

હોમગાર્ડ ભરતી 2023 ગુજરાત શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માં 10 પાસ કરેલ ઉમેદવાર ફોર્મ ભરી શકશે 
  • કોઈ પણ વિષય માં ફેલ હશે તો નહિ ચાલે 
  • ગુણ  માપે હશે તો ચાલશે 

હોમગાર્ડ ભરતી 2023 પ્રેક્ટિકલ માટે 

  • વજન: 50 કિગ્રા
  • ઊંચાઈ: 162 સ
  • છાતી: છાતી ઓછામાં ઓછી 79 સેમી હોવી જોઈએ, છાતી 5 સેમી ફુલાવી જોઈએ
  • દોડવું: 1600 મીટર | સમય: 09 મિનિ
  • ગુણ: 75

વાંચો: જમીન રેકોર્ડ જોવા માટે 7/12 અને 8/અ ના ઉતારા જાણો સંપૂર્ણ માહિતીDRDO RAC Bharti 2023:

home guard bharti 2023 gujarat જિલ્લા પ્રમાણે જગ્યા

જિલ્લા  જિલ્લા પ્રમાણે જગ્યા 
Ahmedabad East 337
Ahmedabad West 395
Ahmedabad Rural 539
Vadodara 676
Vadodara Rural 89
Surat 906
Surat Rural 115
Rajkot 309
Rajkot Rural 127
Anand 100
Gandhinagar 383
Sabarkantha 275
Mehsana 93
Aravalli 265
Bharuch 131
Narmada 252
Mahisagar 10
Valsad 184
Navsari 164
Surendranagar 255
Morbi 296
Devbhumi Dwarka 140
Junagadh 134
Botad 260
Kutch Bhuj 280
Gandhidham 239
Patan 115

Home Guard Bharti 2023 gujarat

વાંચો: Exim bank bharti 2023: ઈન્ડિયા એક્ઝિમ બેંકમાં ભરતી પગાર રૂપિયા 36,000 થી 63,840 જાણો માહિતી

હોમગાર્ડ ભરતી 2023 ગુજરાત મહત્વપૂર્ણ તારીખો
શરૂઆતની તારીખ 16-9-2023
છેલ્લી તારીખ  25-9-2023

Note: આ લેખ ફક્ત તમને માહિતી આપવા માટે લખવામાં આવ્યો છે, અમે આ બધી માહિતી ન્યૂઝ વેબસાઇટ અને સમાચાર માંથી વાંચી અને તેમનું ઊંડાણ પૂર્વક અભ્યાશ કરીને લખવામાં આવે છે.વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

ગુજરાત હોમગાર્ડ ભરતી મહત્વની લિંક 

નવું એપ્લિકેશન ફોર્મ 2023 ડાઉનલોડ કરો
ગુજરાત હોમગાર્ડનું અરજીપત્રક અહીં ક્લિક કરો
જિલ્લા મુજબની વિગતો અહીં તપાસો
સત્તાવાર સૂચના ડાઉનલોડ કરો
સત્તાવાર વેબસાઇટ અહીં તપાસો

 

About Author : PRAVIN
Contact Email : anyrorguj@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, anyrorgujarat.com is a private website and does not represent any government organization, institute, or department. Whatever information we have shared here is collected from various official websites and newspapers and other websites of Gujarat Government. When we post any job we also verify the job but always do cross-verification of the job vacancy manually to prevent fraud in the name of a job.

Leave a Comment