હવે સસ્તા વ્યાજદરે ઘર લોન કેવી રીતે મેળવવી? ક્રેડિટ સ્કોર , કેટલા ટકા વ્યાજ ભરવાનું હશે જાણો માહિતી 

home loan interest rate : તમારે ઘર ખરીદવા માટે સસ્તી ઘર લોન લેવાનું વિચારો છો, તો ક્રેડિટ કાર્ડ ના ઘણા ફાયદા જાણી લો ક્રેડિટ સ્કોર આધારિત ઘર લોન , અને તેની વ્યાજદરો, બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે.  જેનું મૂળ્યાંકન વ્યક્તિનું ક્રેડિટ સ્કોર આધાર રાખે છે, તે વ્યક્તિનો સિવિલ સ્કોર ચેક કરવામાં આવે છે. આ ક્રેડિટ સ્કોર, એને ક્રેડિટ બ્યુરો દ્વારા નક્કી કરવામાં આવે છે, 

ક્રેડિટ સ્કોર શું છે? (What is a Credit Score)

home loan interest rate :ક્રેડિટ સ્કોર એક આંકડો છે જે વ્યક્તિનું નાણાકીય ઇતિહાસ અને વિત્તીય પ્રવૃત્તિઓ આધાર રાખે છે. આ સ્કોરમાં ભૂતકાળના તમામ લોન રેકોર્ડ, ક્રેડિટ કાર્ડ અને અન્ય નાણાકીય વ્યવહારોની વિગતોનો સમાવેશ થાય છે. જો તમે ઘર ખરીદવા માટે સસ્તી લોન શોધી રહ્યા છો, તો આ ક્રેડિટ સ્કોરની વિગતોને સમજી લો.

home loan interest rate

ક્રેડિટ સ્કોર ટીયર્સ (Credit Score Tiers)

લોન આપતી બેંકો અને નાણાકીય સંસ્થાઓ ક્રેડિટ સ્કોરને કેટલાક લેવલમાં ભાગ પાડવામાં આવે છે . બેંક અને નાણાકીય સંસ્થાઓ દ્વારા બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે,

  1. બહુ સારું  (Excellent): 750 
  2. મધ્યમ (Good): 700 – 749
  3. સામાન્ય (Fair): 650 – 699
  4. માપે સારું  (Poor): 600 – 649
  5. અત્યંત નબળું (Bad): 599 

આ વહેંચણી માં , ક્રેડિટ સ્કોરની ઊંચાઈ તમારી પૈસા અને લોન મળવાની સાથે વ્યક્તિગત વ્યવહારની સારો હોવો જોઈ એ અનેક બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા મૂકવામાં આવી શકે છે.

આ પણ વાંચો: Intelligence bureau bharti 2023 પગાર ₹ 69100 સુધી , અરજી, તારીખ અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ઘર લોનની પાત્રતા (Ghar loan eligibility)

તમારો ક્રેડિટ સ્કોર ઘર લોન લેવા માટે સારો હોવો જોઈ એ .

એક સારો ક્રેડિટ સ્કોર વ્યક્તિને ગમે એટલી લોનની રકમ અપાવી શકે છે અને તમે હોમ લોન ગમે એટલી લઇ  શકો છો 

વ્યાજ દરોમાં તફાવત હોમ લોનના ખર્ચને 

વ્યાજ દરોમાં તફાવત હોમ લોનના ખર્ચને કેવી રીતે અસર કરે છે? (હોમ લોન વ્યાજ દર) સારો ક્રેડિટ સ્કોર અને નબળા ક્રેડિટ સ્કોરના કિસ્સામાં, લોન લેનારને બેંક અથવા નાણાકીય સંસ્થા દ્વારા જારી કરાયેીલ હોમ લોન પરના વ્યાજ દરમાં મોટો તફાવત જોવા મળી શકે છે. સારો ક્રેડિટ સ્કોર ધરાવનાર લોન લેનાર નબળા ક્રેડિટ સ્કોર ધરાવતી વ્યક્તિ કરતાં ઓછા વ્યાજદરે હોમ લોન મેળવી શકે છે. બંને કિસ્સાઓમાં, વ્યાજ દરો વચ્ચેનો તફાવત હોમ લોનના કુલ ખર્ચ પર નોંધપાત્ર અસર કરી શકે છે.

આ પણ વાંચો: નવરાત્રી થી દિવાળી સુધીનું રજા લિસ્ટ આવી ગયું સ્કૂલ અને કોલેજ માં કેટલા દિવસ રજા ની મજા જાણો

Ghar loan calculator

home loan interest rate

હોમ લોન માટે એકથી વધારે લોકો સાથે અરજીઓ

જો તમે કોઈ અન્ય વ્યક્તિ (સહ-ઉધાર લેનાર) સાથે હોમ લોન માટે અરજી કરી રહ્યા હો, તો તમામ અરજદારોના ક્રેડિટ સ્કોર ગણવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, સહ-ઉધાર લેનારાઓમાં સૌથી ઓછો ક્રેડિટ સ્કોર ઓફર કરેલા વ્યાજ દરને અસર કરી શકે છે.

Note: આ લેખ ફક્ત તમને માહિતી આપવા માટે લખવામાં આવ્યો છે, અમે આ બધી માહિતી ન્યૂઝ વેબસાઇટ અને સમાચાર માંથી વાંચી અને તેમનું ઊંડાણ પૂર્વક અભ્યાશ કરીને લખવામાં આવે છે.વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

જો તમે સસ્તી હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો નીચે યાદી આપવામાં આવી છે. આ યાદીમાં ક્રેડિટ સ્કોરના આધારે હોમ લોન ઓફર કરતી લગભગ 10 બેંકોના વ્યાજ દરની વિગતો છે. તેની મદદથી તમે તમારી નાણાકીય જરૂરિયાતો અને ક્રેડિટ સ્કોરના આધારે તુલના કરી શકો છો અને નિર્ણયો લઈ શકો છો.

Note: આ લેખ અપડેટ કરવામાં આવ્યો છે, આ લેખમાં અમે ફેરફાર કર્યા છે અને તારીખ પણ અપડેટ કરી છે, કારણ કે અમારું કામ તમને નવીનતમ તાજી અપડેટ સાથે સારી માહિતી આપવાનું છે.

( નોંધ: આ યાદીમાં બેંકો અને NBFCsની હોમ લોનના વ્યાજદરના આંકડાનો સમાવેશ થાય છે જે તેમની વેબસાઇટ પર ક્રેડિટ સ્કોર સાથે જોડાયેલી હોમ લોન દરોને પ્રતિબિંબિત કરે છે. વ્યાજદરો સૂચક છે અને વાસ્તવિક દરો વિવિધ પરિબળો અને બેંકના નિયમો અને શરતોના આધારે બદલાઇ શકે છે. આ તમામ આંકડા ઓક્ટોબર 10, 2023 સુધીના છે અને BankBazaar.com દ્વારા એકત્રિત કરવામાં આવ્યો છે. અપડેટ્સ માટે, તમે સંબંધિત બેંક અથવા નાણાકીય સંસ્થાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.)

(લેખ: સંજીવ સિંહા)

GSRTC પ્રિન્ટ ટિકિટ બસ સ્ટેટસ ઓનલાઇન ડાઉનલોડ કરો સંપૂર્ણ માહિતી જાણો

About Author : PRAVIN
Contact Email : anyrorguj@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, anyrorgujarat.com is a private website and does not represent any government organization, institute, or department. Whatever information we have shared here is collected from various official websites and newspapers and other websites of Gujarat Government. When we post any job we also verify the job but always do cross-verification of the job vacancy manually to prevent fraud in the name of a job.

Leave a Comment