Honda Activa 7G લોન્ચ થયું! જાણો શું હશે નવી એકટીવા ની કિંમત અને રેન્જ

Honda Activa 7G mileage:ઓટો સેક્ટરનો ટુ વ્હીલર ઉદ્યોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, પછી તે પેટ્રોલ વાહનો હોય કે ઇલેક્ટ્રિક વાહનો. ટુ વ્હીલર ઉદ્યોગમાં આ બંને પ્રકારના વાહનોની માંગ છે. હોન્ડા કંપનીના સ્કૂટર Honda Activa 6G આવ્યા પછી હવે કંપની Honda Activa 7G લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. નવી એકટીવા ની કિંમત કંપની આ Activa 7G ને આ વર્ષે એપ્રિલ મહિનામાં લોન્ચ કરશે છે. 

Honda Activa 7G mileage:નવી એકટીવા ની કિંમત હાલ વાત કરીએ એક્ટિવા 7g તો બેટરી થી ચાલતા વાહન ખુબજ બજાર માં આવી રહ્યા છે અને હવે તો Activa 7G પણ બજાર માં વી જશે સારી અને સસ્તી કિંમત માં આવી જશે .

તમને 150 કિલોમીટર સુધીની રેન્જ મળશે Activa 7G માં 

એક્ટિવા 7g આ કંપની દ્વારા તેની બેટરી પાવર અંગે કોઈ અપડેટ આપવામાં આવી નથી. પરંતુ ઓટો એક્સપર્ટનું માનવું છે કે કંપની આ  Activa 7G ને 150 થી 180 કિલોમીટરની રેન્જ સાથે લોન્ચ કરી શકે છે. તેની ટોપ સ્પીડ 80 કિલોમીટરની આસપાસ છે. એકટીવા ની કિંમત શું છે?

Honda Activa 7G mileage

Honda Activa 7G mileage :Activa 7G ને તેની ટોપ સ્પીડ સુધી માત્ર 10 સેકન્ડનો સમય લાગે છે. Honda Activa 7G ઓટોમોબાઈલ માર્કેટમાં સારી  ક્વોલિટી ડિઝાઈનિંગ સાથે લોન્ચ કરવામાં આવશે. તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. તેની બોડીમાં ક્રોમ એક્સટેન્શન ઉમેરવામાં આવ્યું છે અને તેમાં વધારો થયો છે,

Activa 7G  ડિઝાઇન અને ફીચર્સ જાણો   

એક્ટિવા 7g તેમાં ટચ સ્ક્રીન ડિસ્પ્લે પણ હશે અને આ સિવાય તેમાં બ્લૂટૂથ સ્માર્ટફોન કનેક્ટિવિટી જેવી સિસ્ટમ પણ હશે. આ સિવાય તેની ડિઝાઈન પણ ઘણી આકર્ષક હશે.

આ પણ જાણો 

  1. ફક્ત ₹ 3,100 ના સસ્તું EMI પ્લાન પર મળે છે Ola S1 એર ઇલેક્ટ્રિક સ્કૂટર જાણો પ્લાન
  2. Honda e-mtb ઈલેક્ટ્રિક સાયકલ: હોન્ડાની પહેલી ઈલેક્ટ્રિક સાઈકલ બજારમાં ધૂમ મચાવવા આવી છે! જાણો કિંમત અને ફીચર 

Activa 7G એન્જિન માહિતી

Honda Activa 7g માં તમને 110cc ફોર સ્ટ્રોક એન્જિન આપવામાં આવશે. આ સ્કૂટર 7.68 bhpનો પાવર જનરેટ કરવામાં સક્ષમ હશે અને તે 8.79 ન્યૂટનનો ટોર્ક જનરેટ કરી શકે છે. લોકોને સસ્તા ભાવે આ સ્કૂટર ગમશે.

એકટીવા ની કિંમત 7G તદ્દન પોસાય તેવી છે 

એક્ટિવા 7g કિંમત જો કે, આ સ્કૂટર ખૂબ જ વાજબી કિંમતે લોન્ચ કરવામાં આવનાર છે જેથી દરેક તેને પરવડી શકે. નવી એકટીવા ની કિંમત  આ સ્કૂટર માત્ર ₹79,000 પૈસા કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે.

આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું એ બધાને તકલીફ હશે હવે તમારે ક્યાંય નહિ જવું પડે તમારી ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયત માં બની જશે જાણો કેવી રીતે 

Leave a Comment