ટ્રુકોલર વગર અજાણ્યા નંબર પરથી કોણ કોલ કરી રહ્યું છે તે જાણો, આ ટ્રિક ખોલશે તમારો પોલ

Advertisement

how to identify number without truecaller:Truecaller વગર પણ હવે અજાણ્યા નંબરો પરથી આવતા કોલની બધી માહિતી મેળવી શકાશે. આ માટે, અમે અહીં તમને બે જુગાડ જણાવા ના છે  આ બંને જુગાડ તમને 100 ટકા પોલ ખોલશે. જ્યારે Truecaller સાથે તમને ઘણીવાર નકલી નામો જાણવા મળે છે.

Advertisement

Advertisement

Truecaller પર ડેટા ચોરીના આરોપો પછી ઘણા લોકોએ તેને પોતાના ફોનમાંથી નીકળી છે, પરંતુ આમ કરવાથી લોકોની સામે બીજી મોટી સમસ્યા ઉભી થઇ છે. હવે જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે છે, તો તમને કોલ કરનાર વ્યક્તિના આઈડી વિશે કોઈ માહિતી મળતી નથી.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

how to identify number without truecaller

અમે તમારા માટે ટ્રુકોલર વિના અજાણ્યા કોલરની તમામ માહિતી જાણવાની ટ્રીક લાવ્યા છીએ. તમારે આ ટ્રીકને UPI એપ અને ટેલિગ્રામ દ્વારા ફોલો કરવી પડશે. આ બેમાંથી કોઈપણ એપની મદદથી તમે અજાણ્યા કોલરનું સંપૂર્ણ કુંડળી મેળવી શકો છો. તો, તમે શેની રાહ જોઈ રહ્યા છો, ચાલો જાણીએ આ સરળ ટ્રિક્સ વિશે.

how to identify number without truecaller

UPI એપથી કેવી રીતે જાણવું

how to identify number without truecaller:જો તમારા મોબાઈલમાં Truecaller નથી અને તમને વારંવાર અજાણ્યા નંબરો પરથી કોલ આવી રહ્યા છે, તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે Phone Pay, Paytm, Google Pay અથવા અન્ય કોઈપણ UPI એપનો ઉપયોગ કરો છો, તો તેની મદદથી તમે અજાણ્યા નંબર પરથી કોલ કરનારનું નામ જાણી શકો છો. આ માટે તમારે UPI એપ ખોલીને પેમેન્ટ ઓપ્શનમાં જઈને તે નંબર એન્ટર કરવાનો રહેશે. આટલું કરતા જ તમને અજાણ્યા નંબર પરથી કોલ કરનાર વ્યક્તિનું નામ દેખાશે.

UPI થી સાચી માહિતી મળશે જાણો કેવી રીતે ?

  1. ઘણી વખત, લોકોને Truecaller પરથી કોલ કરનાર વિશે સાચી માહિતી મળતી નથી,
  2. કારણ કે Truecallerમાં તમારું નામ એડિટ કરવાનો વિકલ્પ હોય છે.
  3. જ્યારે UPI પેમેન્ટ એપ્લિકેશનમાં,
  4. તમારું નામ બેંકિંગ વિગતોમાંથી આવે છે જે એકદમ સચોટ છે.

આ પણ જાણો 

આ કંપનીને મળ્યો 552 ઇલેક્ટ્રિક બસનો ઓર્ડર , પછી નિષ્ણાતોએ લોકોને શેર લેવાની સલાહ આપી ગજબ ની લીલા

ગુજરાતની આ એનર્જી કંપનીને સતત ઓર્ડર મળી રહ્યા છે, આમા પૈસા લગાવો તમારો બેડો પાર , ₹37નો ભાવ, નફો 245%

જાણો ગુજરાતમાં દારૂની પરમિશન વાળી હોટલની યાદી લિસ્ટ , હમણાં નવું બહાર પાડવામાં આવ્યું છે

તમે ટેલિગ્રામ દ્વારા પણ નામ જાણી શકો છો

  1. જો તમે UPI અથવા Truecaller દ્વારા અજાણ્યા કોલરનું નામ જાણવા નથી માંગતા,
  2. તો તમે આ માટે બીજો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.
  3. આ માટે તમારે ફક્ત તમારી ટેલિગ્રામ એપ ખોલવી પડશે
  4. અને તેમાં Truecallerjs_bot ખોલીને અજાણ્યો નંબર દાખલ કરવો પડશે.
  5. આમ કરવાથી, કોલરની તમામ વિગતો તમને દેખાશે.

મુકેશ અંબાણી Jio કાર્ડ માટે 2024 નવા વર્ષનો પ્લાન લૉન્ચ કર્યો: અનલિમિટેડ કૉલ્સ, 5G ડેટા, OTT 1 વર્ષથી વધુ સમય માટે ફક્ત એટલા રૂપિયા માં

Leave a Comment