IBPS RRB PO Admit Card 2023 download: સ્કેલ 1,2,3 ઇન્ટરવ્યુ માટે કોલ લેટર ચાલુ થઇ ફટાફટ ડાઉંનલોડ કરી લો

IBPS RRB PO Admit Card 2023 download :ઇન્ટરવ્યુ એડમિટ કાર્ડ 2023 બહાર પાડવામાં આવ્યા છે . જે ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે પરીક્ષા હોય તે ઉમેદવાર સમય સર કોલ લેટર નીકળી દેવા નીચેની સીધી લિંક પર થી ડાઉનલોડ કરી શકે છે. IBPS એ જણાવ્યું છે કે ઉમેદવારો ફક્ત 11મી નવેમ્બર સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.તે પછી કોઈ લિંક ચાલુ રહેશે નહીં

Ibps rrb po admit card 2023 download,ibps rrb po admit card 2023 download link, Ibps rrb po admit card 2023 download direct link,
Ibps rrb po admit card 2023 download direct, Ibps rrb po admit card 2023 download date, ibps rrb clerk admit card 2023,ibps po admit card 2023,rrb po admit card release date 2023,

IBPS RRB PO ઇન્ટરવ્યુ કોલ લેટર

ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ ઓફિસર સ્કેલ 1, 2 અને 3 (IBPS RRB PO 2023) ની ભરતી માટે ઇન્ટરવ્યુ કોલ લેટર બહાર પાડ્યા છે.જે ઉમેદવારો ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે લાયક છે તેઓ સંસ્થાની સત્તાવાર વેબસાઇટ ibps.in પર જઈને તેને ડાઉનલોડ કરી શકે છે.લિંક્સ નીચે આપેલ છે.

 IBPS RRB PO Admit Card 2023 download

IBPS RRB PO કોલ લેટર કરવા માટે વિગત 

  • ઇન્ટરવ્યુ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે, ઉમેદવારોએ
  • રોલ નંબર
  • નોંધણી નંબર
  • જન્મ તારીખ 
  • પાસવર્ડ જેવા ઓળખપત્રો દાખલ કરવાના રહેશે.

તમને જણાવી દઈએ કે, IBPS એ ઓગસ્ટમાં કેટલીક પોસ્ટ માટે IBPS POઓનલાઈન મેઈન પરીક્ષા લીધી  હતી અને તેનું પરિણામ સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવ્યું હતું.

IBPS RRB PO લેખિત પરીક્ષા ક્યારે હતી 

IBPS RRB PO લેખિત પરીક્ષા 10મી સપ્ટેમ્બરે યોજાઈ હતી.ઇન્ટરવ્યુ રાઉન્ડ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં યોજાનાર છે.તમને જણાવી દઈએ કે, કોલ લેટર પર ઉમેદવારે શહેર અને સ્થળ, ઈન્ટરવ્યુની તારીખ અને સમય અને અન્ય વિગતો આપી હશે.આ સાથે ઇન્ટરવ્યુના દિવસની સૂચનાઓ અને જરૂરી દસ્તાવેજોની યાદી પણ કોલ લેટરમાં આપવામાં આવશે.જે ઉમેદવારો ઇન્ટરવ્યુમાં ભાગ લેવા જઇ રહ્યા છે તેઓને વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટ ibps.in ની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

 IBPS RRB PO Admit Card 2023 download

  • સત્તાવાર વેબ્સાઈટ www.ibps.in પર જાઓ.
  •  ત્યાં જય ને “CRB RRB વિભાગ” લિંક પર ક્લિક કરો.
  • પછી “સામાન્ય ભરતી પ્રક્રિયા – પ્રાદેશિક ગ્રામીણ બેંકો તબક્કો XII”.તમારે લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  •  “ઇન્ટરવ્યુ કોલ લેટર IBPS RRB ઓફિસર સ્કેલ-I (PO)” લિંક પર ક્લિક કરો.
  •  હવે રોલ નંબર, રજીસ્ટ્રેશન નંબર, જન્મ તારીખ અને પાસવર્ડ દાખલ કરો.
  •  હવે “સબમિટ” બટન પર ક્લિક કરો.
  • IBPS RRB PO ઇન્ટરવ્યુ કૉલ લેટર 2023 સ્ક્રીન પર દેખાશે.તેને ડાઉનલોડ કરો.

Leave a Comment