Intelligence Bureau Recruitment 2024:ઈન્ટેલિજન્સ ભરતી 2024 ધોરણ 10 પાસ માટે ઇન્ટેલિજન બ્યુરોમાં ભરતી જાહેર કરવામાં આવી છે 660 જગ્યા પર ભરતી કરવામાં આવશે જે ઉમેદવાર 10 અને 12 પાસ હોય તેમના માટે ખૂબ જ નોકરી માટે સારી તક છે
ઈન્ટેલિજન બ્યુરોમાં ભરતી પોસ્ટનું નામ:
- ટેક્નિકલ સહાયક (ટ્રાન્સલેશન)
- સબ-ઇન્સ્પેક્ટર (ટેકનિકલ)
- સબ-ઇન્સ્પેક્ટર (મિનિસ્ટ્રીયલ)
- કાન્સ્ટેબલ (ટેકનિકલ)
ઈન્ટેલિજન બ્યુરોમાં ભરતી ખાલી જગ્યાઓની સંખ્યા:
- 17448
તાડપત્રી સહાય યોજના તમામ લોકો ને મળશે 2000 રૂપિયા ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી 2024 માટે, ઉમેદવાર પાસે નીચેના જરૂરી દસ્તાવેજો હોવા આવશ્યક છે.
- 10મા ધોરણની માર્કશીટ
- 12મા ધોરણની માર્કશીટ
- ગ્રેજ્યુએશન માર્ક શીટ
- ઉમેદવારનો ફોટો અને સહી
- જાતિ પ્રમાણપત્ર
- ઉમેદવારનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી
- આધાર કાર્ડ
ઈન્ટેલિજન બ્યુરો ભરતી પગાર:Intelligence Bureau Recruitment 2024
- ટેક્નિકલ સહાયક (ટ્રાન્સલેશન): ₹5200-20200/-
- સબ-ઇન્સ્પેક્ટર (ટેકનિકલ): ₹9300-34800/-
- સબ-ઇન્સ્પેક્ટર (મિનિસ્ટ્રીયલ): ₹5200-20200/-
- કાન્સ્ટેબલ (ટેકનિકલ): ₹5200-20200/-
- કાન્સ્ટેબલ (જનરલ ડ્યુટી): ₹5200-20200/-
ઈન્ટેલિજન બ્યુરો ભરતી ઉંમર મર્યાદા: Intelligence Bureau Recruitment 2024
ઉમેદવાર ઇન્ટેલિજન્ટ ફોર્મ ભરે ત્યારે ઉંમર ધ્યાનમાં રાખે જીવ ઉમેદવારને 18 વર્ષ હશે તેમને ફોર્મ ભરવા મળશે અને વધુમાં વધુ 27 વર્ષના ઉમેદવાર હશે તે પણ ફોર્મ ભરી શકશે
ઈન્ટેલિજન બ્યુરો ભરતી શૈક્ષણિક લાયકાત: Intelligence Bureau Recruitment 2024
શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ઉમેદવારે 10 મો પાસ 12 પાસ અને ડિપ્લોમા કરેલ હોવો જોઈએ અને કોઈપણ કોલેજમાં ગ્રેજ્યુએશન ડીગ્રી કરેલ હોવું જોઈએ તે ઉમેદવ અરજી કરી શકે છે
ઈન્ટેલિજન બ્યુરો ભરતી પસંદગી પ્રક્રિયા: Intelligence Bureau Recruitment 2024
- લેખિત પરીક્ષા
- શારીરિક કસોટી
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
ઈન્ટેલિજન બ્યુરો ભરતી અરજી ફી: Intelligence Bureau Recruitment 2024
₹100/- (UR/OBC)
₹25/- (SC/ST/EWS)
ઈન્ટેલિજન બ્યુરો ભરતી અરજી કરવાની તારીખ:
ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી 2024 માટે ઑફલાઇન અરજીની છેલ્લી તારીખ શું છે?
ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી 2024 માટે ઑફલાઇન અરજીઓ 30 માર્ચથી 28 મે 2024 સુધી કરી શકાશે.
Application Form | Click Here |
Official Notification | Click Here |