ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ભરતી આવી, અરજીઓ શરૂ થઈ ઇન્ડિયા પોસ્ટ બેન્કમાં ભરતી જાહેર કરવામાં આવી છે જો તમે પણ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં નોકરી કરવા માગતા હોય તો તમે પણ અરજી કરી શકો છો જેમ જ વારો નોકરી શોધી રહ્યા છે તેમના માટે આ ભરતી ગણવામાં આવે છે અને તમે આ ભરતીમાં ફોર્મ ભરી સારો પગાર મેળવી શકો છો
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી શૈક્ષણિક લાયકાત IPPB Recruitment 2024
ઉમેદવારો જેમણે કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, અથવા ઇલેક્ટ્રોનિક્સમાં BE/B.Tech ડિગ્રી પૂર્ણ કરી હોય અથવા કોઈપણ માન્ય સંસ્થામાંથી માસ્ટર ઑફ કમ્પ્યુટર એપ્લિકેશન (MCA) અથવા BCA/B.Sc. કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇલેક્ટ્રોનિક્સમાં ડિગ્રી ધરાવતા લોકો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી તારીખ IPPB Recruitment 2024
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ભરતીની 54 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 5 મે, 2024થી શરૂ કરવામાં આવી છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 24 મે, 2024 છે.
IPPB ભરતી 2024 પગાર
- એક્ઝિક્યુટિવ (એસોસિયેટ કન્સલ્ટન્ટ) – રૂ 83,333
- એક્ઝિક્યુટિવ (કન્સલ્ટન્ટ) – રૂ. 1,25,000
- એક્ઝિક્યુટિવ (વરિષ્ઠ સલાહકાર) – રૂ. 2,08,333
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી સિલેક્શન IPPB Recruitment 2024
ભરતીમાં ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. જો કે, બેંક ઇન્ટરવ્યુ જૂથ ચર્ચા અથવા ઓનલાઈન ટેસ્ટ લેવાનો લેવાનો રહેશે છે. આ ભરતી માટે લાયકાતના કરનારા ઉમેદવારોને જ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.