ગર્ભવતી મહિલાને ગુજરાત સરકાર ની મોટી ગિફ્ટ ,જનની સુરક્ષા યોજના રોકડ સહાય

Janani Suraksha Yojana Gujarat Apply Online: જનની સુરક્ષા યોજનાની સંપૂર્ણ માહિત સરળ ભાષા માં , જનની સુરક્ષા યોજના શું છે, યોજનાનો ઉદ્દેશ્ય, જનની સુરક્ષા યોજના ઓનલાઈન નોંધણી, લાભો, ફાયદા, દસ્તાવેજો, પીડીએફ, પોર્ટલ, ટોલ ફ્રી નંબર, કેટલા પૈસા મળશે, આ બધી માહિતી આપીશું ,

જનની સુરક્ષા યોજના (JSY), ગુજરાતની બહેનો માટે સૌથી સારી યોજનાઓમાંની એક છે, આ યોજનાના ફાયદા જાણીને તમે ચોંકી જશો, JSY યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1400 રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે. પ્રસુતિ સહાય યોજના અટલ બિહારી વાજપેયીના સમય દરમિયાન 12 એપ્રિલ 2005ના રોજ શરૂ કરવામાં આવી હતીરાજ્યના રહેવાસી અને મારા ગુજરાતી આ યોજનાનો લાભ મેળવી શકે, 

Janani Suraksha Yojana Gujarat Apply Online

Janani Suraksha Yojana Highlight

યોજનાનું નામ જનની સુરક્ષા યોજના
લાભાર્થીની પાત્રતા સગર્ભા મહિલા
મળવાપાત્ર સહાય સગર્ભા પ્રસુતિ સહાય યોજના બાદ 42 દિવસ સુધી નવજાત શિશુને 1 વર્ષ સુધી આરોગ્‍ય સારવાર.  
અરજી પ્રક્રિયા ઓફલાઈન
Official Website https://gujhealth.gujarat.gov.in

 

આંગણવાડી કેન્દ્રમાંથી ગર્ભવતી મહિલાને મળતી સહાય

આંગણવાડીમાંથી મહિલાઓને પણ ઘણા લાભો આપવામાં આવે છે, આંગણવાડી કેન્દ્રમાંથી માતા અને બાળ સુરક્ષા મમતા કાર્ડ રજીસ્ટર કરાવ્યું છે, જો તમે નોંધણી કરાવી નથી તો સૌ પ્રથમ સંકલિત બાળ સુરક્ષા મમતા કાર્ડ મફતમાં બનાવી શકાય છે. janani suraksha yojana application form તમારા નજીકના આંગણવાડી કેન્દ્ર પર જો તમે મમતા કાર્ડ બનાવો છો, તો તમારા બેંક ખાતામાં રૂ. 5000 ની સહાયની રકમ માત્ર 1 વખત આપવામાં આવશે.

આંગણવાડી કેન્દ્ર દ્વારા મળવાપાત્ર લાભો
  • સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની આરોગ્ય તપાસ જેમ કે વજન, થાઈરોઈડ, આયર્નની ઉણપ, કેલ્શિયમ, આ તમામ ફ્રી ઉપલબ્ધ રહેશે.
  • સગર્ભાવસ્થા દરમ્યાન સંભાળ કોઈપણ સમસ્યાની સારવાર મફતમાં કરવામાં આવશે.
  • ગર્ભાવસ્થા રસીકરણ ના કરવું 
  • ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા

જનની સુરક્ષા યોજના લાભ (Janani Suraksha Yojana Benefits)

યોજનાનો લાભ મેળવવા માટે ગર્ભાવસ્થા દરમિયાન, વ્યક્તિ નજીકના આશા વર્કર બહેનો ની કામગીરી પાસે આંગણવાડી કેન્દ્ર માં નોંધણી કરાવવી પડશે, વ્યક્તિએ નજીકના આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાનામાં જવું પડશે. નોંધણી થઈ ગઈ, તો જનની સુરક્ષા યોજના હેઠળ, તમને માતા અને બાળ સંભાળનો લાભ મળશે.

  • ગ્રામીણ વિસ્તારની મહિલાઓ માટે રૂ. 1400
  • શહેરી વિસ્તારની મહિલાઓ માટે રૂ. 1000 આપવામાં આવે છે.

ધ્યાન આપો કે આ યોજનાનો લાભ મેળવવો ખૂબ જ સરળ છે, તેથી સમય મળ્યા પછી, જનની સુરક્ષા યોજના ફોર્મ રજીસ્ટ્રેશન આંગણવાડી કેન્દ્ર અને સરકારી હોસ્પિટલોમાં મફતમાં કરાવો . આ સાથે મહિલાઓના સ્વાસ્થ્ય અને બાળકના સ્વાસ્થ્ય માટે સારો પૌષ્ટિક આહાર અને માતાને દર મહિને 1400 રૂપિયાની સહાય આપવામાં આવે છે.

જનની સુરક્ષા યોજના રોકડ સહાય Janani Suraksha Yojana Gujarat Amount

ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને સહાય

  • ગ્રામીણ વિસ્તારોમાં રહેતી માતાને સરકાર દ્વારા 1400 રૂપિયાની સહાય રકમ આપવામાં આવે છે, જે તમારા બેંક ખાતામાં આવે છે.
  • આશા વર્કર બહેનો ની કામગીરી જે ગ્રામીણ વિસ્તારોમાં ગર્ભાવસ્થા દરમિયાન મદદ કરે છે, તો આશા બહેનને સીધા બેંક ખાતામાં રૂ. 600 સહાય મળે છે.

શહેરી વિસ્તારોને સહાય

  • શહેરી વિસ્તારોમાં રહેતી મહિલાઓને આપવામાં આવે છે.
  • આશા વર્કર બહેનો ને રૂ.500 આપવામાં આવશે 
જનની સુરક્ષા યોજના નો લાભ સ્ત્રી ક્યાં સુધી મળી શકે ૧૯ વર્ષ કે તેથી વધારે વયની મહિલા ને મળી શકેછે 
 

જનની સુરક્ષા યોજના ઓનલાઈન અરજી

Janani Suraksha Yojana Gujarat Apply Online
  • સૌ પ્રથમ, જનની સુરક્ષા યોજના સત્તાવાર વેબસાઇટ https://rchrpt.nhm.gov.in/ પર જાઓ .
  • હવે વિકલ્પોમાંથી, Self Registration પર ક્લિક કરો .
  • તે પછી તમારી સ્ક્રીન પર 2 વિકલ્પ દેખાશે.
  • 1. સગર્ભા સ્ત્રીની નોંધણી કરો
  • 2. બાળકની નોંધણી કરો
  • તમારી વિગતો ભરવાની રહેશે 
  • પછી મોબાઈલ નંબર દાખલ કરો અને Get OTP પર ક્લિક કરો .
  • હવે તમારા મોબાઈલમાં OTP ચેક કરો 
  • જેમાં તમે RCH પોર્ટલ ID જોશો, તેને નોંધી લો અને Ok બટન પર ક્લિક કરો .

જનની સુરક્ષા યોજના ડોક્યુમેન્ટ

Janani suraksha yojana documents list
  1. આધાર કાર્ડ 
  2. પાનકાર્ડ 
  3. બેંક પાસબુક 
  4. રેશન કાર્ડ
  5. આરોગ્ય પ્રમાણપત્ર
  6. મોબાઇલ નંબર

જનની સુરક્ષા યોજના ફોર્મ (Janani Suraksha Yojana Form)

જનની સુરક્ષા યોજના ફોર્મ વધુ માહિતી મેળવવા માંગતા હોવ અથવા જો તમે JSY ફોર્મ  ડાઉનલોડ કરવા માંગતા હોવ
  • સત્તાવાર સાઇટ પર પહોંચ્યા પછી, jsy form પર ક્લિક કરો અને ડાઉનલોડ ફોર્મ pdf પર ક્લિક કરો .
  • Janani Suraksha Yojana pdf ડાઉનલોડ કરીને વાંચી શકશો .

 

Leave a Comment