khedut yojana gujarat 2024:ખેડૂતો માટે નવી યોજના 2024 | હવે ખેડુત ને મળશે ફ્રી ઝટકા મશીન 15000 રૂપિયા સબસીડી | અહીં થી અરજી કરો ગુજરાત સરકાર ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ દ્વારા સોલાર ઝટકા મશીન સહાય યોજના ચલાવે છે. આ યોજના હેઠળ, ખેડૂતોને સોલાર પાવર યુનિટ/કીટ ખરીદવા માટે ₹15,000/- સુધીની નાણાંકીય સહાય મળી શકે છે.
ખેડૂત સહાય યોજના ઝટકા મશીન યોજનામાં કોને લાભ મળશે
khedut yojana gujarat 2024:ઝટકા મશીન દ્વારા ખેડૂતોને કાંટાળી તારા બાટવા માટે ઝટકા મશીન યોજનાનો લાભ ફ્રી માં મળશે જે ખેડૂતોને લાભ લીધેલા છે તેમને આ યોજનાનો બીજીવાર લાભ નહીં મળે
ઝટકા મશીન સબસીડી અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો:
- ખેડૂતનો આધાર કાર્ડ
- ખેડૂતનો 7/12નો ઉતારો
- બેંક ખાતાની પાસબુક
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
નમો સરસ્વતી યોજના ધોરણ-11 -12 વિદ્યાર્થીઓને કુલ 25 હજારની સહાય મળશે
ઝટકા મશીન ખેડૂત યોજનામાં કુલ કેટલી સહાય આપવામાં આવશે
ખેડૂત સહાય યોજનામાં ઝાટકા મશીન માટે સોલર પાવર કીટની ખરીદી માટે ખેડૂત ખાતેદારને કુલ ખર્ચના 50 ટકા અથવા 15000 રૂપિયા કોઈપણ બે માહિતી ઓછું હશે તે ખેડૂતને સહાય આપવામાં આવશે
ઝટકા મશીન સબસીડી યોજનાનો લાભ લેવા માટે:
- ખેડૂત ગુજરાતનો ખેડૂત હોવો જરૂરી છે.
- ખેડૂત પાસે ખેતીની જમીન હોવી જરૂરી છે.
- ખેડૂતે યોજના માટે નિયત ફોર્મ ભરીને અરજી કરવી જરૂરી છે.
- ખેડૂતે યોજના માટે નિયત માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે.
ખેડૂત ને સોલાર પાવર કીટ ક્યાંથી મેળવવી
ખેડૂતોને સોલાર પાવર કીટ બજારમાં સારી ગુણવત્તા વાળી પાવર કીટ ખરીદી અને તેમને સોલાર પાવર સપ્લાય થાય તેવી રીતે ખરીદી કરી અને તેમાં જોડવાની રહેશે
મહિલા માટે સુપરહિટ યોજના મહિલા સન્માન બચત પ્રમાણપત્રનો શું ફાયદો છે
ઝટકા મશીન યોજનામાં ખેડૂતને લાભ કેટલો મળશે
હવે મળશે 1,00,000 રૂ. સુધીની લોન | આ યોજનામા લાભ કેવી રીતે લેવો જાણો અહીં થી
ઝટકા મશીન યોજના અરજી કરવાની પ્રક્રિયા:
- ઓફિશિયલ વેબસાઇટ (https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/) પર જાઓ.
- હોમ પેજ પર “યોજનાઓ” પર ક્લિક કરો.
- “ખેતીવાડીની યોજનાઓ” સામે “વિગતો માટે અહીં ક્લિક કરો” પર ક્લિક કરો.
- “સોલર પાવર યુનિટ/કીટ યોજના” સામે “અરજી કરો” બટન પર ક્લિક કરો.
- સૂચનાઓ વાંચો અને “તમે રજિસ્ટર્ડ અરજદાર છો?” ની સામે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- “આગળ વધવા ક્લિક કરો” અને ફોર્મમાં તમામ વિગતો ભરો.
- અરજી સેવ કરો, કન્ફર્મ કરો, અને પ્રિન્ટ કાઢી લો.