3-4 અઠવાડિયા માટે આ બેસ્ટ સ્ટોકમાં રોકાણ કરો, તમને મજબૂત કમાણી મળશે, જાણો લક્ષ્યાંક અને શેર માહિતી 

life insurance corporation of india ltd share news :અત્યારે વીમા વાળા શેરમાં ઘણી ઊંચ નીચ દેખાય છે, જેના કારણે બ્રોકરેજ હાઉસે આગામી ત્રણથી ચાર અઠવાડિયા માટે એક PSU સ્ટોકને ખુબજ ધ્યાનમાં રાખ્યો છે. તમે જો સારો નફો આપે તેવો શેર ગોતી રહ્યા છો તો તમે બ્રોકરેજ  મુજબ આ સ્ટોક પર નજર રાખી શકો છો.

આ સ્ટોક આગામી દિવસોમાં જબરદસ્ત નફો આપશે .આ શેર રૂ. 794ના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. આ સ્ટોક છેલ્લા એક મહિનાથી રોકેટની ઝડપે ચાલી રહ્યો છે. બ્રોકરેજ જણાવ્યું કે થોડા દિવસો પહેલા વીમા ક્ષેત્રને લઈને બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી હતી, જેના કારણે આ ક્ષેત્રની કંપનીઓમાં સારો ઉછાળો માર્યો છે .

શેર  Life Insurance
શેર ટાર્ગેટ  916
સ્ટોપ લોસ  740

life insurance corporation of india ltd share news

જાણો આ શેર નું નામ 

હા, બ્રોકરેજ હાઉસ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ખરીદવાનું પસંદ કર્યું છે, આ સ્ટોકમાં 1 મહિનામાં 30% નો વધારો જોવા મળ્યો છે. બ્રોકરેજ અનુસાર, આ સ્ટોકમાં વર્તમાન સ્તરેથી રૂ. 916ના ટાર્ગેટ પર ખરીદી કરી શકાય છે. આ માટે બ્રોકરેજે 740 રૂપિયાનો સ્ટોપલોસ પણ આપ્યો છે. તમને જણાવી દઈએ કે કંપનીએ 52 અઠવાડિયામાં 818 રૂપિયાની ઊંચી સપાટી બનાવી છે. જ્યારે તેની 52 સપ્તાહની નીચી કિંમત 530 રૂપિયા છે. life insurance corporation of india ltd share news 

આ પણ જાણો 

  1. 20 પૈસાનો આ નંબરનો સિક્કો તમને લાખો રૂપિયા આપશે , જાણો તેની વિશેષતા અને તેને વેચવાની રીત જાણો માહિતી
  2. LIC ક્રેડિટ કાર્ડ  તમને 5 લાખ રૂપિયાનું વીમોં અને પ્રીમિયમ  મળશે, કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં જાણો અહીં થી માહિતી 
  3. પોસ્ટ ઓફિસ યોજના માં 50 હજાર રૂપિયા જમા કરાવવાથી 1 વર્ષમાં આટલો થશે નફો , જાણો સંપૂર્ણ માહિતી 2024
  4. પીએમ આવાસ યોજના 2024 માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને કોને મળશે ₹ 3,50,000 લાભ, જાણો સંપૂર્ણ માહિતી

છેલ્લા 1 વર્ષમાં આ સ્ટોક કેટલો વધ્યો જાણો 

ભારતીય જીવન વીમા નિગમ છેલ્લા 6 મહિનામાં 28%ની વૃદ્ધિ દર્શાવી છે. જ્યારે છેલ્લા 1 વર્ષમાં આ સ્ટોક 11% વધ્યો છે. ઉલ્લેખનીય છે કે કંપનીના ફંડામેન્ટલ્સ એકદમ મજબૂત દેખાય છે. જો આપણે શેરહોલ્ડિંગ પેટર્ન જોઈએ તો કંપનીમાં પ્રમોટરનું હોલ્ડિંગ 96.50% રહે છે. જે તેનો સૌથી મોટો મજબૂત મુદ્દો છે.

નોંધ :ધ્યાનમાં રાખો કે આ માહિતી ફક્ત શિક્ષણના હેતુ માટે લખવામાં આવી છે, આમાં anyrorgujarat.com વેબસાઇટ દ્વારા કોઈ ખરીદદારનો અભિપ્રાય આપવામાં આવ્યો નથી. રોકાણ કરતા પહેલા તમારા અંગત સલાહકારની સલાહ ચોક્કસ લો. વિચાર્યા વિના રોકાણ કરવાથી મોટું નુકસાન થઈ શકે છે, અમે આમાં કોઈ જવાબદારી નહીં લઈએ, તમારા નુકસાન માટે તમે પોતે જ જવાબદાર હશો.

Leave a Comment