આ રીતે તરત જ મેળવો 50000₹ ની લૉન ઘર બેઠાં બેઠાં જાણો સંપૂર્ણ માહિતી

દોસ્તો તમારે અચાનક લૉન ની જરૂર પડી પરંતુ તમારો ક્રેડિટ સ્કોર બહુ ઓછો છે અને તમારી લૉન વારંવાર રિજેક્ટ થઈ રહી છે તો તમને આ આર્ટિકલ દ્વારા સંપૂર્ણ માહિતી મળશે કે તમે Low credit score loan app 2023 દ્વારા લોન કઈ રીતે લઈ શકશો.

આજ આપણે low credit score app વિશે જાણીશું જે તમને 50000₹ થી વધુ ની લૉન આપે છે, અને આ બધી એપ 100% સિક્યોર પણ છે કેમ કે NBFC માં રજિસ્ટર એપ થી જ લૉન લઈશું.

અહીં તમે low credit score loan app ની મદદ થી માત્ર KYC દ્વારા 1 લાખ સુધીની લોન લઇ શકો છો અને આ લૉન ભરવાનો સમયગાળો 1 વર્ષ સુધીનો આપવામાં આવે છે.

આગળ વધતા પહેલા આપણે જે low credit score loan app વિશે જાણવાંના છીએ એના બહુ ફાયદા છે જે આગળ અપણે વિસ્તાર થી જાણીશું, પરંતુ લોન લેતા પહેલા તમારે તમારી મગજ વાપરવી પડશે, ખરેખર તમારે પૈસાની જરૂર હોય તો જ લૉન લેવી એવી અમારી સલાહ છે. આ આર્ટિકલ માં અમે કોઈ પણ એપ નો પ્રચાર કરતા નથી માત્ર તમને જાણકારી આપીએ છીએ.

આ પણ જાણો 

  1. માત્ર ₹1ની કિંમતનો શેર ₹550ને પાર ગયો, 5 વર્ષમાં 24,000% વળતર આપ્યું, જાણો નામ
  2. રેશન કાર્ડ 2024નું નવું લિસ્ટ આવી ગયું ,હવે ફક્ત આ લોકો ને મળશે ફ્રી માં રેશન કાર્ડ અનાજ જોવો તમારું નામ આ લિસ્ટ માં
  3. હવે ખેડૂતને વીજળી બિલ નહિ આવે , ઘરની દીવાલ પર લગાવો ફ્રીમાં સોલાર પેનલ , જાણો કોને મળશે ફાયદો
  4. BOB e Mudra loan 50000 રૂપિયાની લોન લો, ગેરંટી વિના અને ઓછા વ્યાજે બેંક માંથી મુદ્રા લોન કેવી રીતે મેળવવી જાણો

ઓછા CIBIL સ્કોર લોન એપ્લિકેશન પર વ્યાજ

  • વ્યાજ વાર્ષિક 36% સુધી હોઈ શકે છે (જે 1% થી 6% માસિક સુધી હોઈ શકે છે).
  • ફી સમગ્ર લોનના 4% સુધી હોઈ શકે છે
  • તમારે અહીં એપ હેન્ડલિંગ ફી પણ ચૂકવવી પડી શકે છે
  • જો ચુકવણીમાં વાર થાય છે, તો તમારે કાયમી ધોરણે દંડ પણ ચૂકવવો પડી શકે છે.
  • તમારે તમામ પર 18% સુધીનો GST ચૂકવવો પડી શકે છે.

Low credit score loan app

ઓછા CIBIL સ્કોર સાથે લોન કેવી રીતે લેવી? 

  • પ્લે સ્ટોર પરથી આ લોન એપ્સ ડાઉનલોડ કરો
  • મોબાઇલ નંબર સાથે નોંધણી કરો
  • KYC માહિતી પ્રદાન કરો અને દસ્તાવેજો અપલોડ કરો
  • જો તમે પાત્ર છો તો તમને થોડા સમયની અંદર લોનની ઓફર મળશે.
  • તે લોન ઓફર સ્વીકારો
  • બેંક ખાતાની વિગતો દાખલ કરો
  • હવે તમને થોડા જ સમયમાં તમારા ખાતામાં લોન મળી જશે.

Leave a Comment