ફ્રી સિલાઈ મશીન યોજના 2024 ફ્રી સિલાઈ મશીન યોજના લાભ કોને મળશે જાણો અહીં થી

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 ફ્રી સિલાઈ મશીન યોજના લાભ કોને મળશે જાણો અહીં થી

mafat free silai machine yojana gujarat:ફ્રી સિલાઈ મશીન યોજના 2024 ફ્રી સિલાઈ મશીન યોજના લાભ કોને મળશે જાણો અહીં થી સિલાઈ મશીન યોજના ફોર્મ ૨૦૨૪ ફ્રી સિલાઇ મશીન યોજના મુખ્ય છે. મહિલાઓ શીવણ નો કોર્સ કરી ઘરેબેઠા રોજગારી મેળવી શકે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ મહિલાઓને સિલાઇ મશીન ખરીદવા માટે સહાય આપવામા આવે છે 

mafat free silai machine yojana gujarat:તમને ફ્રી સિલાઈ મશીન યોજના વિષે ઘણા પ્રશ્નો થતા હશે પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના 2024

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 નું મુખ્ય હેતુ શું છે

ગુજરાત રાજ્યના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ફ્રી સિલાઈ મશીન યોજના નો લાભ મળશે સરકાર દ્વારા મહિલા અને રોજગારીની તકો પૂરી પાડવા માટે તમામ કરે મહિલાઓને ફ્રી સિલાઈ મશીન યોજના આપવામાં આવશે અને તેમને પરિવાર રાખી શકે અને તેમનું રોજ ક્યારે મળીતી સ્થિતિ માટે છે બનાવવા માટે 2024 ગ્રામીણ મહિલાઓને તેમની આર્થિક મદદ કરવા માટે આ યોજનાનો મુખ્ય મુદ્દો છે

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માં કોણ કોણ લાભ લઇ શકે

  1. મફત સિલાઈ મશીન યોજના 2024 માં ગુજરાત રાજ્યમાં રહેતા લોકો જ અરજી કરી શકે છે
  2. મહિલાઓની ઉંમર 16 થી 60 વર્ષની વચ્ચે હતો તેમને આ ફ્રી સિલાઈ
  3. ગુજરાત રાજ્યના આર્થિક રીતે નબળા પરિવારના મહિલાઓ માટે આ યોજના બહાર પાડવામાં આવી છે
  4. ગુજરાત રાજ્યની વિધવા મહિલા અને વિકલાંગ એટલે કે દિવ્યાંગ મહિલાઓને પણ આ અરજી ફોર્મ ભરી શકે છે
  5. ફી સિલાઈ મશીન યોજનામાં પાત્રતા એટલે કે એમને મળવા લાભ તેમના કુટુંબિક આવકની જે રકમ હોય છે તેમના પર આધાર રાખે છે

ફ્રી સિલાઈ મશીન ની મદદ કેટલી હોવી નીચે આપેલ છે

  1. ગ્રામીણ વિસ્તાર માટે ફ્રી સિલાઈ મશીન યોજના આવક મર્યાદા 1,20,000 છે
  2. શહેર વિસ્તારો માટે ફી સિલાઈ મશીન યોજનાની આવક,50,000 છે
 ઇલેક્ટ્રિક સ્કૂટર પર ભારે ડિસ્કાઉન્ટ મળવાનું ચાલુ જાણો કેટલું ડિસ્કાઉન્ટ મળશે તમને

ફ્રી સિલાઈ મશીન યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ

  1. રેશનકાર્ડનો પુરાવો એટલે કે વીજળી બિલ લાઇસન્સ ચૂંટણી હોય તો ચાલે
  2. મોબાઈલ નંબર
  3. આવકનો દાખલો
  4. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  5. દિવ્યાંગ અપંગ હોય તો તેનું પ્રમાણપત્ર

ફ્રી સિલાઈ મશીન યોજના મશીનની કિંમત કેટલી છે?

સિલાઈ મશીન કિંમત શ્રેણી
સીલાઇ મશીન ઓછામાં ઓછું મૂલ્ય મહત્તમ મૂલ્ય
ઉષા સિલાઈ મશીન ₹4100 ₹40029
નવલકથા સીવણ મશીન ₹4420 ₹16220
ગાયક સીવણ મશીન ₹11758 ₹21299
સીવણ ઝડપ – 550 Spm સીવણ મશીન ₹9999 ₹16008

સિલાઈ મશીન યોજના 2024 માં અરજી ક્યાં કરવી

ગુજરાત સરકારના એક કુટીર પોર્ટલ પર તમે ફ્રી સિલાઈ મશીન યોજના માટે અરજી કરી શકો છો ત્યારે લિંક નીચે આપેલ છે તે

https://e-kutir.gujarat.gov.in/

Leave a Comment

close