malaysia free visa for indian: મલેશિયા ભારતીયોને વિઝા મુક્ત પ્રવેશની મંજૂરી આપશે: મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે રવિવારે જણાવ્યું હતું કે તેમનો દેશ ભારતીયો માટે વિઝા-મુક્ત પ્રવેશ સુવિધા પ્રદાન કરવા જઈ રહ્યો છે. તેનો અમલ 1 ડિસેમ્બરથી કરવામાં આવશે.
મલેશિયાએ ભારતીય અને ચીની માટે 30 દિવસના વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. અમલ 1 ડિસેમ્બરથી કરવામાં આવશે.. શ્રીલંકા અને થાઈલેન્ડમાં પણ મફત માં જવાની રજા મળી ગઈ છે ,સસ્તા ભાડે તમે આ દેશ ની મુલાકાત લઇ શકો છો
કેટલા દિવસ સુધી મળશે ફ્રી વિઝા
ચીની અને ભારતીય નાગરિકો 30 દિવસ સુધી વિઝા મલેશિયામાં માટે મળશે.મલેશિયા પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે આ વિઝા ફ્રી કર્ય છે મલેશિયાની સરકાર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓને બહાર થી બોલાવે છે. આ પહેલા શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશોએ પણ ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે.
વિયેતનામ પણ જાહેરાત કરી શકે છે
તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે વિયેતનામ પણ ભારતના પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રી શરૂ કરી શકે છે. હાલમાં જર્મની, ફ્રાન્સ, ઈટાલી, સ્પેન, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડ જેવા દેશોના નાગરિકો વિઝા વગર વિયેતનામમાં પ્રવેશ કરી શકે છે.
થાઈલેન્ડ-શ્રીલંકામાં પહેલાથી જ વિઝા ફ્રી એન્ટ્રી
તમને જણાવી દઈએ કે ભારતીયોને થાઈલેન્ડ અને શ્રીલંકામાં પહેલાથી જ વિઝા ફ્રી એન્ટ્રી મળે છે. હવે મલેશિયા આવું કરનાર ત્રીજો એશિયાઈ દેશ બની ગયો છે. અગાઉ મલેશિયાએ કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન, યુએઈ, તુર્કી, જોર્ડન અને ઈરાનને આ છૂટ આપી હતી. જો કે, આ બધા મુસ્લિમ દેશો છે.
ભારત વિઝા વગર કેટલા દેશોમાં ફ્રી એન્ટ્રી છે ?
ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા મળી છે તે મલેશિયા, થાઈલેન્ડ, શ્રીલંકા, કુક આઈલેન્ડ, હૈતી, જમૈકા, મોન્ટસેરાત, કિટ્સ એન્ડ નેવિસ, ફિજી, માઇક્રોનેશિયા, નીયુ, ભૂટાન, વનુઆતુનો સમાવેશ થાય છે. , આમાં ઓમાન, કતાર, ત્રિનિદાદ, કઝાકિસ્તાન, મકાઉ, નેપાળ, બાર્બાડોસ, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, ડોમિનિકા, ગ્રેનાડા, મોરેશિયસ, અલ સાલ્વાડોર, ટ્યુનિશિયા અને સેનેગલનો ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા સમાવેશ થાય છે.
દરેક ટીમની બહાર પાડવામાં આવેલ ખેલાડીઓની યાદી જુઓ ‼ માહીનો જાદુ ફરી જોવા મળશે; એક ક્લિકમાં જુઓ
About Author : pravin Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government |