દરેક ટીમની બહાર પાડવામાં આવેલ ખેલાડીઓની યાદી જુઓ ‼ માહીનો જાદુ ફરી જોવા મળશે; એક ક્લિકમાં જુઓ

દરેક ટીમની બહાર પાડવામાં આવેલ ખેલાડીઓની યાદી જુઓ ‼ માહીનો જાદુ ફરી જોવા મળશે; એક ક્લિકમાં જુઓ

IPL 2024 Players list: હાલમાં IPL 2024 ની મેચ તૈયારી મા કેટલાક ખેલાડી ઓ ને બહાર કાઢવામાં આવ્યા છે ફ્રેન્ચાઇઝીઓ મોટા ખેલાડી જેમ કે રચિન રવિન્દ્ર, ગેરાલ્ડ કોએત્ઝી, ટ્રેવિસ હેડ અને અઝમતુલ્લા ઓમરઝાઈ, જેમણે તાજેતરના વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેમજ મિશેલ સ્ટાર્ક, ક્રિસ વોક્સ અને પેટ જેવા અનુભવી ખેલાડીઓ માટે હરાજી કરવા આતુર છે.

આઈપીએલ 2024 ખેલાડીઓ ખરીદવાની તૈયારી થઈ ગઈ છે. IPL ફ્રેન્ચાઇઝીએ ખેલાડીઓની હરાજી પહેલા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થશે. ચેન્નાઈ સુપર કિંગ્સે સૌથી પહેલા પોતાના ખેલાડીઓની યાદી જાહેર કરી હતી, ત્યારબાદ અન્ય ટીમોએ પણ પોતાના ખેલાડીઓની યાદી જાહેર કરી છે. જાણો કઈ ટીમે ક્યાં ખેલાડીઓ ને નીકાલી મુક્યા 

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

આઈપીએલ 2024 ખેલાડીઓની યાદી જાહેર

ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2024 ખેલાડી

બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ (નિવૃત્ત), ડ્વેન પ્રિટોરિયસ, ભગત વર્મા, સુભ્રાંશુ સેનાપથી, આકાશ સિંહ, કાયલ જેમિસન, સિસાંડા મગાલા.

દિલ્હી કેપિટલ્સ આઈપીએલ 2024 ખેલાડી

રિલે રૂસો, ચેતન સાકરિયા, રોવમેન પોવેલ, મનીષ પાંડે, ફ્લિપ સોલ્ટ, મુસ્તફિઝુર રહેમાન, કમલેશ નાગરકોટી, રિપલ પટેલ, સરફરાઝ ખાન, અમન ખાન,

IPL 2024 Players list
રાજસ્થાન રોયલ્સ આઈપીએલ 2024 ખેલાડી

જો રૂટ, અબ્દુલ બાસિથ, જેસન હોલ્ડર, આકાશ વશિષ્ઠ, કુલદીપ યાદવ, ઓબેદ મેકકોય, મુરુગન અશ્વિન, કેસી કરિઅપ્પા, કેએમ આસિફ.

પંજાબ કિંગ્સ આઈપીએલ 2024 ખેલાડી

ભાનુકા રાજપક્ષે, મોહિત રાઠી, બલતેજ ધંડા, રાજ અંગદ બાવા અને શાહરૂખ ખાન.

Yakuza Electric Car સ્કૂટીની કિંમત માં ઇલેક્ટ્રિક કાર! સાવ સસ્તી અને સૌથી નાની ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં લોન્ચ થઈ

કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ 2024 ખેલાડી

શાકિબ અલ હસન, લિટન દાસ, આર્ય દેસાઈ, ડેવિડ વીઝ, એન જગદીસન, મનદીપ સિંહ, કુલવંત ખેજરોલિયા, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, જોન્સન ચાર્લ્સ અને ટિમ સાઉથી.

સનરાઇઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2024 ખેલાડી

હેરી બ્રૂક, સમર્થ વ્યાસ, કાર્તિક ત્યાગી, વિવરંત શર્મા, અકેલ હુસૈન, આદિલ રાશિદ.

લખનૌ સુપર જાયન્ટ્સ આઈપીએલ 2024 ખેલાડી

જયદેવ ઉનડકટ, ડેનિયલ સેમ્સ, મનન વોહરા, સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા, અર્પિત ગુલેરિયા, સુર્યન્સ સેજ, કરુણ નાયર.

ગુજરાત ટાઇટન્સ આઈપીએલ 2024 ખેલાડી

યશ દયાલ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વિલ પટેલ, પ્રદીપ સાંગવાન, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ, દાસુન શનાકા.

SSC GD Constable 2024 બાપ રે ‼ 26146 જગ્યા પર થશે કોન્સ્ટેબલની બમ્પર ભરતી 

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024 ખેલાડી

મોહમ્મદ અરશદ ખાન, રમનદીપ સિંહ, હૃતિક શૌકીન, રાઘવ ગોયલ, જોફ્રા આર્ચર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડુઆન જેન્સન, જે રિચર્ડસન, રિલે મેરેડિથ, ક્રિસ જોર્ડન, સંદીપ વૉરિયર.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલ 2024 ખેલાડી

વાનિંદુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, વેઈન પાર્નેલ, સોનુ યાદવ, અવિનાશ સિંહ, સિદ્ધાર્થ કૌલ, કેદાર જાધવ.

Tv free channel હવે સેટ ટોપ બોક્સ વગર બિલકુલ ફ્રી ઘરે બેઠા બધી ચેનલ જોઈ શકાશે , આવી રીતે જોવો

About Author : pravin Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government

Leave a Comment