SSC GD Constable 2024 બાપ રે ‼ 26146 જગ્યા પર થશે કોન્સ્ટેબલની બમ્પર ભરતી આ રહી લિંક જાણો બધું

SSC GD Constable 2024: ગુજરાતમાં ભરતીની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારો માટે એક મોટા સારા સમાચાર આવી રહ્યા છે જેઓ SSC GD ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે . SSC GD કોન્સ્ટેબલ 2024 ભરતી માટેની સૂચના સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવી છે.

વિદ્યાર્થીઓને 26146 જગ્યાઓ પર કોન્સ્ટેબલ બનાવામાં આવશે.એસએસસી જીડી કોન્સ્ટેબલ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 રાખવામાં આવી છે, જ્યારે અરજી ફી ભરવાની તારીખ 1 જાન્યુઆરી 2024 રાખવામાં આવી છે. હાલો જાણીએ આ પરીક્ષા સંબંધિત માહિતી નીચે.

SSC GD Constable 2024 કોન્સ્ટેબલ ભરતી:વિગત 

SSC GD કોન્સ્ટેબલ 2024 વય મર્યાદા

  1. SSC ભરતી અનુસાર, GD કોન્સ્ટેબલ પરીક્ષા 2024 માટે ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 23 વર્ષ હોવી જોઈએ.
  2. અનામત વર્ગના વિદ્યાર્થીઓને વયમાં છૂટછાટ આપવામાં આવશે.

SSC GD Constable 2024

SSC GD કોન્સ્ટેબલ 2024 પરીક્ષાની તારીખ

  1. સ્ટાફ સિલેકશન કમિશન SSC GD કોન્સ્ટેબલ 2024ની પરીક્ષા 20 ફેબ્રુઆરી 2024 થી 12 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવશે.
  2. આ પરીક્ષા આયોગ દ્વારા ભારતમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર બે શિફ્ટમાં લેવામાં આવશે.

આ પણ વાંચો:

દરેક ટીમની બહાર પાડવામાં આવેલ ખેલાડીઓની યાદી જુઓ ‼ માહીનો જાદુ ફરી જોવા મળશે; એક ક્લિકમાં જુઓ

હવે વિદેશ માં ફ્રી ફરવાની મજા આવશે થાઈલેન્ડ પછી આ દેશે આપી ફ્રી વિઝા એન્ટ્રી જાણો કોને મળશે ફ્રી વિઝા

Yakuza Electric Car સ્કૂટીની કિંમત માં ઇલેક્ટ્રિક કાર! સાવ સસ્તી અને સૌથી નાની ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં લોન્ચ થઈ

Chaff Cutter Subsidy Gujarat :ખેડૂતોને પશુપાલન તથા ખેતીમાં ઘાસ કટીંગ મશીન પર 50% અથવા રૂ.28000 સહાય

SSC GD કોન્સ્ટેબલ 2024 ની લાયકાત

સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા બહાર પડેલ GD કોન્સ્ટેબલ ભરતીની સૂચમાં , SSC GD કોન્સ્ટેબલ ભરતી માટે અરજી કરવા માટે, વિદ્યાર્થીઓ કોઈ પણ રાજ્ય માંથી લઘુત્તમ ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે.

SSC GD કોન્સ્ટેબલ 2024 પસંદગી પ્રક્રિયા

  1. તમામ ઉમેદવારોએ પ્રથમ લેખિત પરીક્ષા પાસ કરવી પડશે,
  2. તેને શારીરિક પરીક્ષણ માટે બોલાવવામાં આવશે.
  3. આ બંને તબક્કા પાસ કરનારા વિદ્યાર્થીઓનો ઈન્ટરવ્યુ લેવામાં આવશે અને કોન્સ્ટેબલ પોસ્ટ પર નોકરી કરવામાં આવશે.

SSC GD કોન્સ્ટેબલ 2024:અરજી 

  • સૌ પ્રથમ, તમારા મોબાઇલમાં SSC GD ની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in ખોલો .
  • હવે લેટેસ્ટ નોટિસ પર ક્લિક કરો .
  • તમને SSC GD કોન્સ્ટેબલ રિક્રુટમેન્ટ 2024 નો વિકલ્પ દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે .
  • નોંધણી કરવા માટે જરૂરી માહિતી નાખો અને પછી તમારું SSC GD અરજી ફોર્મ ભરો 

જામનગર મ્યુનિસિપલમાં વિવિધ પોસ્ટ માટે ભરતી પગાર રૂ 26,000 જાણો ભરતી માહિતી  

ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
SSC GD કોન્સ્ટેબલ પીડીએફ અહીં ક્લિક કરો
હાલ ચાલુ ભરતી દેખો  અહીં ક્લિક કરો

Leave a Comment