Market Liquidity

તમે શેર બજારમાં પડ્યા છો તો જાણી લો, લિક્વિડ સ્ટોક્સ કેવી રીતે ખરીદવા?

લિક્વિડિટી સ્ટોક કેવી રીતે ઓળખવા ,સ્ટોક લિક્વિડિટી શું છે , લિક્વિડ સ્ટોક શું છે, લિક્વિડ સ્ટોક ખરીદવું યોગ્ય છે? શેરબજારમાં ઘણા શેર એવા હોય છે જેની આપ-લે ખૂબ ઝડપ થી થાય છે, જ્યાં આ શેર તેની મૂળ કિંમત પર ખૂબ ઓછો ફેરફાર થઇ ખરીદાય કે વેચાય છે. લાર્જ કેપ કંપની માં જનરલી સારી લિકવિડીટી જોવા મળે છે BUYER અને SELL વચ્ચે થતી કિંમત.

લિક્વિડ સ્ટોક્સ એટલે શું ?

લિક્વિડ સ્ટોક એટલે કે સ્ટોક તેની કિંમતને અસર કર્યા વિના કેટલી સરળતાથી ખરીદી અથવા વેચી શકાય છે. મતલબ કે જે શેરોમાં ઘણા ખરીદદારો અને વેચનારાઓ રસ ધરાવતા હોય તેને સરળ રીતે હાઈ લિક્વિડિટી સ્ટોક્સ અથવા લિક્વિડ સ્ટોક કહેવામાં આવે છે.

લિકવિડીટી ખરીદ વેચાણ માટે શું હોય 

Market Liquidity

શેરબજારમાં BUYER અને SELLER વચ્ચે થતી આ શેર ની આપ-લે કે ખરીદ-વેચાણ ને લિકવિડીટી કહી લાર્જ કેપ કંપની ના સ્ટોકસ માં શેર ની આપ-લે ખરીદ અને વેચાણ કિંમત ની ખૂબ નજીક થાય છે, જ્યારે સ્મોલ કેપ કંપની ના શેર માં ઊલટું છે,

ચાલો તમને ઉદાહરણ દ્વારા સમજાઈ એ 

  •  TATA કંપનીના શેરની કિંમત લગભગ 90000 છે.
  • હવે TATA ની કિંમત વધારે હોવાથી તેનું શેર માર્કેટમાં વૉલ્યુમ ઓછું હશે. એટલે કે ખરીદ-વેચાણ કરનારા લોકોની સંખ્યા ઓછી હશે.
  • ( TATA નું સરેરાશ શેર માર્કેટમાં વૉલ્યુમ 20000 આસપાસ રહે છે અને તેનાથી વધુ નહીં કારણ કે તેની કિંમત ઘણી વધારે છે )
  • એટલે કે આ સ્ટોક બહુ ઓછા લોકો ખરીદશે. Market Liquidity
  • તેનું શેર માર્કેટમાં વૉલ્યુમ ઓછું હોવાથી આ શેરની લિક્વિડિટી પણ ઓછી હશે.
  • તેથી તેનો અર્થ એ નથી કે તે સારો સ્ટોક નથી પરંતુ TATA ભારતની ટોચની કંપનીઓમાંની એક છે.

શેરબજારમાં બ્રોકર એટલે શું સમજી લો 

  • સરળ ભાષા માં સમજીએ તો બ્રોકર એટલે દલાલ અથવા કમિશન એજન્ટ,
  • તમારે જ્યારે શેર ને એક્સચેન્જ બોર્ડ માં વેચવો કે ખરીદવો હોય તો તે ડાયરેકટ થઈ શકતું નથી
  • શેરબજારમાં શેર ની આપલે કરવા વચ્ચે બ્રોકર હોય છે જે તમે શેર ખરીદો કે વેચો ત્યારે તેને એક્સચેન્જ કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
  • હાલ ડિજિટલ યુગ માં મોટા ભાગ ના બ્રોકર ડિજિટલી કામ કરે છે
  • ભારત માં ઘણા સ્ટોક-બ્રોકર્સ છે જેમાં મુખ્યત્વે ઝેરોધા બ્રોકિંગ , એન્જલ બ્રોકિંગ, અપસ્ટોક્સ, IIFL, એલાઇટ બ્લુ વગેરે ચર્ચિત બ્રોકર્સ છે

Leave a Comment

close