Mobikwik App થી પર્સનલ લોન દ્વારા 20,000 થી 1 લાખ રૂપિયાની લોન લઈ શકો છો તેના માટે કયા ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી

Mobikwik App થી પર્સનલ લોન દ્વારા 20,000 થી 1 લાખ રૂપિયાની લોન લઈ શકો છો તેના માટે કયા ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી

Mobikwik App Personal Loan: હાલમાં ઘણી જગ્યાએ અચાનક પૈસાની જરૂર પડી જાય છે અને હાલમાં અનેક પ્રકારની સમસ્યાનો ઉપયોગ થાય છે જેના કારણે આપણી પાસે પૈસા હોતા નથી કોઈ પણ પૈસા ઉછીના લઈએ છીએ અથવા મોબાઇલ એપ દ્વારા લોન લેવાનું વિચારીએ છીએ તો આ લેખમાં લોન વિશે માહિતી આપેલ છે

તમે Mobikwik App થી પર્સનલ લોન દ્વારા 20,000 થી 1 લાખ રૂપિયાની લોન લઈ શકો છો તેના માટે કયા ડોક્યુમેન્ટ જોશી અરજી કેવી રીતે કરવી જેની રીત નીચે આપેલ છે તો જોઈ લો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Mobikwik App મોબિક એપ પર્સનલ લોન કોને મળશે

મોબિક એપ પર્સનલ લોન માટે તમારે ભારતના કાયમી નિવાસી હોવા જોઈએ 55 વર્ષ હોવી જોઈએ કે સરકારી નોકરી કરતો ના હોવું જોઈએ જેનો આધારકાર્ડ છે તેના મોબાઈલ નંબર સાથે લીંક હોવું જોઈએ
 
Airtel પેમેન્ટ બેંક પર્સનલ લોન અહીં થી ડાયરેક્ટ 80,000 મળશે ઓનલાઇન એપ્લાય કરો

મોબિક એપ પર્સનલ લોન કેટલી મળશે

મોબિક્વિક એપ પરથી તમારે પર્સનલ લોન લેવી હોય તો અમે તમને આ લેખમાં બધી માહિતી આપી દઈશું કે મોબાઈલ લોન માટે 9000થી તમને એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે તમે અરજી કરી શકો છો

Mobikwik એપ પર્સનલ લોનના ફાયદા:

  • ઘરે બેઠા ઝડપી અને સરળ લોન મંજૂરી
  • ઓછામાં ઓછા દસ્તાવેજોની જરૂર
  • ઓછા વ્યાજ દર
  • સમયસર ચુકવણી પર ક્રેડિટ સ્કોરમાં સુધારો
પીએમ સુરજ પોર્ટલ દ્વારા 1 લાખ લોન મળશે થશે મોટો ફાયદો, જાણો અરજી કેમ કરવી 

Mobikwik એપ પર્સનલ લોન જરૂરી દસ્તાવેજો:

  1. આધાર કાર્ડ
  2. PAN કાર્ડ
  3. બેંક પાસબુક
  4. મોબાઈલ નંબર
  5. ઈમેલ આઈડી
RPF ભરતી 2024: 4660 કોન્સ્ટેબલ માટે અરજી કરો 

Mobikwik એપ પર્સનલ લોન માટે અરજી કરવાની પ્રક્રિયા:

  • Mobikwik લોન એપ https://www.mobikwik.com ડાઉનલોડ કરો.
  • તમારા મોબાઈલ નંબર સાથે રજીસ્ટર કરો.
  • KYC પૂર્ણ કરો.
  • લોન ઓપ્શન પર ક્લિક કરો.
  • જરૂરી માહિતી અને દસ્તાવેજો ભરો.
  • સબમિટ કરો અને લોન મંજૂરીની રાહ જુઓ.

સારાંશ

 Mobikwik App લોન ને અમે માહિતી આપી છે આ લેખમાં તો તમને વધુ માહિતી જાણવા મળી હશે અને તમને આ લેખ સારો પણ લાગ્યો હશે વધુ જાણકારી માટે કોમેન્ટમાં જણાવી શકો છો તમે

Leave a Comment