Motorola Edge 40 Discount offer today: થોડા દિવસો પૂરતી Flipkart અને Amazon પર ઑફર સેલ ચાલી રહો છે. જો તમે આ ઑફરમાં ફોન મેળવવાનું ચૂકી જશો તો ચિંતા કરશો નહીં, કારણ કે તમે ફ્લિપકાર્ડ પર માત્ર 9,749 રૂપિયામાં Motorola Edge 40 ખરીદી શકો છો. કંપનીનું કહેવું આ ફોન 0-100 ટકા ચાર્જ થવામાં માત્ર 10 મિનિટ લે છે.
તમે આ મોટોરોલા ફોન 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો, આ માટે ફ્લિપકાર્ડ તેના પ્લેટફોર્મ પર એક્સચેન્જ ઑફર ચલાવી રહ્યું છે. જો તમારી પાસે જૂનો ફોન હોય તો તમે એક્સચેન્જ ઑફર મેળવી શકો છે , તો તમે આ ફોનને માત્ર 9,749 રૂપિયામાં ખરીદી શકો છો. ચાલો આ ફોનની ઓફર્સ અને ફીચર્સ વિશે ચર્ચા કરીએ.
Motorola Edge 40 Discount offer today
સૌથી પહેલા તેની ઓફર્સ વિશે વાત કરીએ. આ ફોન 34,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. હાલમાં આ ફોન 8000 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 26,999 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. તમે આ ફોનને 9,749 રૂપિયાની કિંમતમાં પણ ખરીદી શકો છો. આ માટે તમારે Motorola Edge 40 ની એક્સચેન્જ ઑફર ચાલુ છે,તમે તેને 9,749 રૂપિયામાં મેળવી શકો છો.
જોવો: New Gen Toyota Fortuner લોન્ચ થઇ એ પહેલા ફોટા વાઇરલ થયા ,નવા ફીચર્સ જોઈ ને તમે બોલશો વાહ શું વાત છે
Motorola Edge 40:ડિસ્પ્લે
- ફોનમાં 6.55 ઇંચની P-OLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1080 x 2400 પિક્સલ છે.
- તેમાં વિશ્વનું સૌથી વધુ રિફ્રેશ રેટ ડિસ્પ્લે છે, જે 144 Hz છે.
- તેના ડિસ્પ્લેમાં પંચ હોલ ડિઝાઇન નાખવામાં આવી છે
- તેની ડિસ્પ્લે આ ફોનમાં 3D કર્વ્ડ ડિઝાઇન સાથે બનાવવામાં આવી છે.
Motorola Edge 40:કેમેરા
તેમાં ડ્યુઅલ કેમેરા સપોર્ટ કરે છે. જેનો આગળનો કેમેરો 50 MPનો છે, જે f/1.4 ને સપોર્ટ કરે છે અને બીજો કેમેરો 13 MPનો છે, જે f/2.2 સાથે આવે છે. કેમેરા ફિચર્સ તરીકે OIS, ડ્યુઅલ LED ફ્લેશ લાઇટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. વીડિયો કૉલિંગ અને સેલ્ફી જેવી સુવિધાઓ માટે, તેમાં 32 MPનો સિંગલ કેમેરા સેન્સર છે.
વાંચો: ટોયોટાની ગાડી લેવી હોય તો જાણી લો વેઇટિંગ પિરિયડ,ક્યારે મળશે ગાડી પહેલા જાણી લો.
Motorola Edge 40:વિશિષ્ટતાઓ
Feature | Specification |
---|---|
RAM | 8 GB |
Processor | MediaTek Dimensity 8020 |
Rear Camera | 50 MP + 13 MP |
Front Camera | 32 MP |
Battery | 4400 mAh |
Display | 6.55 inches (16.64 cm) |
Chipset | MediaTek Dimensity 8020 |
CPU | Octa core (2.6 GHz, Quad core, Cortex A78 + 2 GHz, Quad core, Cortex A55) |
Architecture | 64 bit |
Fabrication | 6 nm |
Graphics | Mali-G77 MC9 |
Capacity | 4400 mAh |
Motorola Edge 40:બેટરી અને ચાર્જર
- Edge 40 ફોનમાં 4400 mAh બેટરી છે,
- જે 68W ફાસ્ટ ચાર્જિંગ છે.
- આ ફોનમાં USE Type-C ચાર્જર કેબલ છે.
- ફોનની બેટરીને વાયરલેસ ચાર્જરની મદદથી પણ ચાર્જ કરી શકાય છે.
વાંચો:એમેઝોન બ્લેક ફ્રાઈડે સેલ ચાલુ થઇ ગયો છે આ અઠવાડિયામાં કોઈ પણ વસ્તુ 50% માં મળશે જાણો સંપૂર્ણ માહિતી
About the Author: PRAVIN Contact Email: anyror gujarat@gmail.com Notice: Our article permission is required before copying the text of our article. Hello readers, anyrorgujarat.com is a private website and does not represent any government body, organization or department. Here we share information collected from automobile, finance, recruitment, mobile and gadgets, schemes, news and various official websites of Gujarat government and newspapers and other websites.But always do cross verification of job vacancy manually to prevent fraud in the name of job. |