SBI Scheme: ઘરે બેઠા 1 લાખ ના 2 લાખ થઇ જશે જાણો આ બેન્ક ની યોજના ,જોખમ લીધા વિના તમારા પૈસા ડબલ

SBI FD Scheme: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા FD સ્કીમ દ્વારા ગ્રાહકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ સમયે રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝિટ વિકલ્પ છે.આમાં તમે કોઈપણ જોખમ લીધા વિના તમારા પૈસા ડબલ કરી શકો છો.જોખમ લીધા વિના ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવા માંગો છો, તો આજે અમે તમને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની એક સ્કીમ વિશે જાણી લો 

SBI તરફથી ગ્રાહકોને અલગ-અલગ મુદતની ફિક્સ્ડ ડિપોઝિટનો વિકલ્પ મળે છે. બેંક તરફથી ગ્રાહકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FDની સુવિધા મળે છે. SBI Scheme: ઘરે બેઠા 1 લાખ ના 2 લાખ થઇ જશે જાણો આ બેન્ક ની યોજના ,જોખમ લીધા વિના તમારા પૈસા ડબલ

SBI FD Scheme: 1 lakh to 2 lakhs after 10 years

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ સમયે રોકાણ માટે ફિક્સ ડિપોઝિટ છે. આમાં તમે કોઈપણ જોખમ લીધા વિના તમારા પૈસા ડબલ કરી શકો છો. 

SBI FD Scheme

વાંચો: Money App સરળ રીતે દર મહિને 1 લાખ રૂપિયા કમાઓ.પૈસા કમાવવા માટે આ મસ્ત એપ્લિકેશન ડાઉનલોડ કરો

SBI FD Scheme: કેટલો વ્યાજ મળે 

  1. તમને જણાવી દઈએ કે SBI અલગ-અલગ મેચ્યોરિટી પીરિયડ્સ માટે FD સુવિધા આપે છે.
  2. બેંક ગ્રાહકોને 3 ટકાથી 6.5 ટકાના દરે વ્યાજ આપી રહી છે. 
  3. આ સિવાય સિનિયર સિટિઝન્સ બેંક 3.5 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજનો લાભ આપી રહી છે. 

SBI FD Scheme:10 વર્ષ પછી 1 લાખના 2 લાખ થશે

ધારો કે જો તમે 10 વર્ષની ફિક્સ ડિપોઝિટમાં SBIમાં એક લાખ રૂપિયા જમા કરાવો છો, તો તમારા પૈસા બમણા થઈ જશે. SBI FD કેલ્ક્યુલેટર મુજબ, રોકાણકારોને 6.5 ટકાના દરે વ્યાજ તરીકે રૂ. 90,555 લાખ મળશે. રોકાણકારોને 10 વર્ષ પછી ફિક્સ ડિપોઝિટ પર રૂ. 90,555 મળશે. 

હવે ખેડૂતોને ₹3 લાખ સુધીની લોન મળશે, સરકાર કિસાન કૃષિ રિન નવું પોર્ટલ બહાર પાડ્યું, તમે પણ લોન લઇ શકો છો

SBI FD Scheme: ઘરડા માં-બાપને 2,10,234 રૂપિયા મળશે

વૃદ્ધ નાગરિકોને 7.5 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જો કોઈ વૃદ્ધ હોય 10 વર્ષની મેચ્યોરિટી માટે FD કરે છે, તો તેના પૈસા બમણા થઈ જશે.જો તમે 10 વર્ષની FDમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો,તમને મેચ્યોરિટી પર 2,10,234 રૂ મળશે. આમાં વ્યાજમાંથી 1,10,234 રૂપિયાની નક્કી આવક થશે.

Volkswagen Virtus ફોક્સવેગન બજારમાં ખતરનાખ લૂક સાથે આવી ગઈ સારી સુવિધા સાથે સુરક્ષા પણ લાવી ગજબની

Author: PRAVIN Contact Email:

anyror gujarat@gmail.com

Notice: Our permission is required before copying our article. anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobile, finance, recruitment, mobiles and gadgets, schemes, news and various official websites, newspapers and other websites of Gujarat government. .

Leave a Comment