તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે, કોઈ ખોટી રીતે ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે ચેક કરો

તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે, કોઈ ખોટી રીતે ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે ચેક કરો

naam par ketla sim card check in gujarati:તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે, કોઈ ખોટી રીતે ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે ચેક કરો તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે તમારા સીમકાર્ડ ઉપર કોઈ ખોટી રીતે બેંકમાં જઈને ફ્રોડ નથી કરી રહ્યો ને તમારા સીમકાર્ડ નો ઉપયોગ કરીને કોઈને ખોટી રીતે હેરાન નહીં કરી રહ્યું ને એ સંપૂર્ણ જાણે અહીંથી

જો તમારા નામે ખોટી રીતે કોઈ સીમકાર્ડ વાપરતું હશે તો તમે હેરાન થઈ જશો હજુ વહેલું છે ચેતી જજો અને જાણી લો આ રીતે કે તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે અને કોણ વાપરે છે તરત જ બંધ કરાવવા આ રીતે

તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે તે તપાસવા માટે:

  • tafcop.dgtelecom.gov.in વેબસાઇટ પર જાઓ.
  • તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને OTP દ્વારા ચકાસણી કરો.
  • તમને તમારા નામે રજિસ્ટર થયેલા તમામ સિમ કાર્ડની સૂચિ દેખાશે.
  • જો તમને કોઈ અજાણ્યા નંબર દેખાય, તો તમે તેને “This is not my number” વિકલ્પ દ્વારા રિપોર્ટ કરી શકો છો.

કેટલા સિમ કાર્ડ એક્ટિ ચેક કરો SMS દ્વારા:

  • 199 પર “CHECK” ટાઈપ કરીને SMS મોકલો.
  • તમને તમારા નામે રજિસ્ટર થયેલા તમામ સિમ કાર્ડની સૂચિ મળશે.
લગ્ન પ્રમાણપત્ર મેરેજ સર્ટિફિકેટ ઘરે બેઠા બનાવો ફક્ત આ ફોર્મ ભરી દો

કેટલા સીમકાર્ડ ચાલુ ટેલિકોમ કંપનીની વેબસાઇટ અથવા એપ દ્વારા જાણો 

  1. તમારી ટેલિકોમ કંપનીની વેબસાઇટ અથવા એપ પર લોગ ઇન કરો.
  2. તમારા એકાઉન્ટ વિભાગમાં જાઓ અને “My SIM Cards” પર ક્લિક કરો.
  3. તમને તમારા નામે રજિસ્ટર થયેલા તમામ સિમ કાર્ડની સૂચિ મળશે.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી જાહેર કરવામાં આવી તમે પણ અહીં થી ડિરેક્ટ અરજી કરી શકો છો

ટેલિકોમ કંપનીના ગ્રાહક સેવા કેન્દ્ર પર જઈને 

  1. તમારે તમારો Aadhaar કાર્ડ અને ગ્રાહક ID સાથે ડિજિટલ ફોર્મ ભરવાનું રહેશે.
  2. તમને તમારા નામે રજિસ્ટર થયેલા તમામ સિમ કાર્ડની સૂચિ મળશે.
  3. જો તમને શંકા હોય કે તમારા નામે કોઈ બીજા વ્યક્તિ દ્વારા સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તો તમારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

Leave a Comment

close