Namo Lakshmi Yojana:ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ શાળાના વિદ્યાર્થીઓને મળશે 50 હજાર રૂપિયા; લાયકાત શું છે જાણો ગુજરાત સરકાર દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા બે શિષ્યવૃત્તિ યોજના ચાલુ કરવામાં આવી છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવશે.
તમારા બાળકને પહેલા ધોરણમાં ભણવા મૂકી રહ્યા છો તો જાણી લો આ નિયમ નવી શિક્ષણ નીતિમાં શું ફેરફાર છે
નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના ઉદ્દેશ શું છે?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચાલુ કરવામાં આવેલ યોજના નું મુખ્ય ઉદ્દેશ કન્યાઓની શિક્ષિત કરવા અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે
નમો લક્ષ્મી યોજના:Namo Lakshmi Yojana
Namo Lakshmi Yojana યોજના હેઠળ, રાજ્ય સરકાર ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી છોકરીઓને ચાર વર્ષમાં ₹50,000ની આર્થિક સહાય આપશે. આ યોજનાનો લાભ રાજ્યની સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી છોકરીઓને મળશે.
હોળી પહેલા ઘરે બેઠા LPG ગેસ કનેક્શન ઓનલાઈન KYC કેવી રીતે કરવું
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના:
Namo Saraswati Vigyan Sadhana Yojana:હેઠળ, ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરતી છોકરીઓ અને છોકરાઓને ₹25,000ની આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ પણ રાજ્યની સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે.