Navratri 2023 October

Navratri 2023 October: આ રીતે તમે નવરાત્રિ ડ્રેસિંગમાં ધૂમ મચાવશો ,ચણીયા ચોળી ,બેકલેસ બ્લાઉઝ અને કુર્તી ડ્રેસમાં

Navratri 2023 October: હવે મિત્રો નવરાત્રી પ્રારંભ , તૈયાર થઇ જાઓ નવરાત્રીને હવે થોડા દિવસો બાકી છે નવરાત્રી આવી રહી છે ફેન્સી ચણીયા ચોળી, મારવાડી ચણીયા ચોળી, નવરાત્રી બ્લાઉઝ , લહેંગા ચોલી, કુર્તી ડ્રેસ અને નવરાત્રી ની રમઝટ બોલાવા માટે ડ્રેસ કોડ બજાર માં આવી રહા છે, તમે પણ ફોટા જોઈ લો , નવરાત્રી કેલેન્ડર ,નોરતા ની તારીખ 2023

નવરાત્રી માટે આકર્ષક ચણીયા ચોળી નો શોખ (Navratri Chaniya Choli)

Navratri 2023 October :ગુજરાતની મહત્વપૂર્ણ અને ઉત્સવ તહેવારોમાં એક છે. આ ઉત્સવનું આયોજન ગુજરાતની સાંસ્કૃતિક તહેવારની ઉજવણી છે. નવરાત્રીના આ પવિત્ર દિવસે લોકોમાં આનંદ, ઉત્સાહ અને ભક્તિનો આભિમાન વધાવ્યો છે. shubh navratri શુભ નવરાત્રી 

[uta-template id=”824″]

ગરબા ચણીયા ચોળી ડ્રેસ 

ચણીયા ચોળી વિવિધ પ્રકારની હોઈ શકે છે. આધુનિક સમયમાં ટ્રેડિશનલ ચણીયા ચોળીઓની સાથે ફ્યુઝન કરેલી ચણીયા ચોળીઓની તૈયાર થઇ રહી છે. છોકરીઓ નવરાત્રી ચણીયા ચોળી , ઘેરાવાળી સીન અને મોતી વાળી બોડરોની ન્યુ ચણીયા ચોળીઓ વધુ પસંદ થાય છે. navratri chaniya choli

navratri dress colors 2023,Navratri dress for ladies,navratri dress name,navratri dress for ladies online, Navratri dress images,

ચણીયા ચોળી ના ફોટા (Chaniya choli photo Style)

Navratri 2023 October

બેકલેસ બ્લાઉઝ પહેરતા આ રીતે ચમકાવી દો પીઠ, ચણીયા ચોલી ના બ્લાઉઝ, ચણીયા ચોળી ની ડિઝાઇન એ લગ્ન ની ચણિયા ચોળી કરતા અલગ અંદાજ માટે હોય છે, traditional dress of Navratri

Navratri 2023 October

નવરાત્રી કુર્તીના ડિઝાઇન ( navratri kurti )

નવરાત્રી કુર્તી એ વેશભૂષામાં સારી લાગે છે. આ કુર્તીઓ વિવિધ રંગો, ડિઝાઇનો, અને કઢાણીઓથી ભરેલી હોય છે. નવરાત્રીના ઉત્સવમાં, મહિલાઓ ખાસ કારણે આ કુર્તીઓને પસંદ કરે છે, કારણકે તેમની સુંદર દેખાવા માટે કરે છે .

Navratri 2023 October

નવરાત્રી કુર્તી કોટન તથા સિલ્ક નાં નવરાત્રિ માટેનાં કુર્તી સેટ કલેક્શન પસંદ કરવામાં આવે છે ,કુર્તી પ્લાઝા ,ન્યુ કુર્તી ડિઝાઇન

Navratri 2023 October

ટ્રેલ કટ કુર્તી જેની આજકાલ ખૂબ ફેશન ચાલી રહી છે નવરાત્રીમાં લૂક આપવા માટે લોંગ સ્ટ્રેટ કૂર્તી , ડબલ લેયર, ટ્રેલ કટ, અંગરખા, અનારકલી, ઇન્ડો-વેસ્ટર્ન, ફ્લોર લેન્થ,

Navratri 2023 October

કફ્તાન સ્ટાઇલ અનેક પ્રકારની કૂર્તી બજારમાં બૂમ પડાવે છે ,Navratri Kurti

નવરાત્રી ઘાઘરા ચોલી ડિઝાઇન 2023( Navratri lehenga choli )

નવરાત્રી 2023 માટે આવેલી ઘાઘરા ચોલીની ડિઝાઇનની તમામ ટ્રેન્ડ્સને માટે, જે આપની નવરાત્રી ઉત્સવમાં વધારો થાય.

લહેંગા ચોલી વિથ જેકેટ: આ વર્ષે, લહેંગા ચોલીનો નવો રૂપ છે Ghagra dress , ghagra choli 

Navratri 2023 October

ગરબા ડ્રેસ: ગરબા રાસ અને દાંડિયા રાસ માટે પરફેક્ટ ડ્રેસ પસંદ કરવામાં આવે છે. તમારા દેખાવા માટે બેસ્ટ ડ્રેસ છે 

Navratri 2023 October

ફ્લોરલ એમ્બ્રોઇડરી: ફૂલની એમ્બ્રોઇડરી સાથે ભરેલી ઘાઘરા ચોલીઓ નવરાત્રીના તહેવારમાં સૌને મોહી લે છે , રાજસ્થાની સ્ટાઈલ ઘાઘરા ચોલી લેહેંગા ચોલી શોલ્ડર , navratri images

નવરાત્રી બ્લાઉઝ ડિઝાઇન (Navratri blouse design)

Navratri blouse સાડી, વર્ક સાડી, ચણીયા ચોળી, હેવી ગાઉન, હેવી ડ્રેસ, કુર્તી, રેડીમેઈડ બ્લાઉઝ, બ્રાઇડલ ચણીયા ચોળી, બેકલેસ બ્લાઉઝ,

Navratri 2023 October

બેકલેસ બ્લાઉઝ પહેર્યા પછી પણ તમારી પીઠ મસ્ત લાગે છે. Navratri lehenga choli

Navratri pic hd: નવરાત્રિમાં સ્ટાઇલિશબેક લૂક માટે 

Navratri 2023 October

નવરાત્રિનો નવ દિવસનો તહેવાર હિંદુઓમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે .આ તહેવારનું ખૂબ ધાર્મિક મહત્વ છે જ્યાં છોકરાઓ અને છોકરીઓ ‘દાંડિયા નાઇટ’ અને પૂજા પંડાલો માટે જબરદસ્ત ઉત્સવની તૈયારી કરતા જોવા મળે છે

નવરાત્રી ફેસ્ટિવલ સિઝનમાં દાંડિયાના ધબકારા પર ડાન્સ કરતી વખતે કપડાં, મેકઅપ અને હેરસ્ટાઇલ કંઈક અલગ જ હોય છે 

Navratri 2023 October

નવરાત્રીમાં આંખના ઉપરના ઢાંકણા પર હળવા બ્રાઉન શેડો અને ક્રિઝમાં ડાર્ક બ્રાઉન આઈ શેડો લગાવો, જેથી ઊંડાણ ઉમેરો. ડાર્ક આઈ પેન્સિલ અથવા આઈલાઈનર વડે આંખોની રૂપરેખા બનાવો. ધુમ્મસવાળી અસર માટે, આંખનો ઘેરો પડછાયો ઉપરના ઢાંકણા પર આપવા થી જુદું લાગશે

[uta-template id=”824″]

નવરાત્રી faqs

નવરાત્રી ક્યારે ચાલુ થશે?

નવરાત્રી 15th ઓક્ટોબર થી શરૂ થઈ ને , જે 24 ઓક્ટોબર 2023 સમાપ્ત થશે.

નવરાત્રી ક્યારે પૂરી થાય છે?

હિંદુ કેલેન્ડર મુજબ નવરાત્રિ 24 ઓક્ટોબર 2023 પૂરી થશે.

નોરતા ક્યારે છે?

15th ઓક્ટોબર 2023. રવિવાર ના નોરતા ચાલુ થાય

Leave a Comment

close