NCERT Recruitment 2024:પ્રૂફ રીડર-આસિસ્ટન્ટ એડિટરની જગ્યાઓ માટે NCERT ભરતી જાહેર કરવામાં આવી છે , પરીક્ષા વગર નોકરી માટે તક 

NCERT Recruitment 2024 :હેલો મિત્રો પ્રૂફ રીડર-આસિસ્ટન્ટ એડિટરની જગ્યાઓ માટે NCERT ભરતી જાહેર કરવામાં આવી છે , પરીક્ષા વગર નોકરી માટે તક તમારે પણ પણ નોકરી કરવાની ઈશા હોય તો તમારા માટે આ નોકરી સારી છે જાણો વધુ માહિતી અહીં થી 

NCERT ભરતી 2024 ની સંપૂર્ણ માહિતી અને તારીખ, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી જેવી બધી માહિતી નીચે આપેલ છે જે તમે વાંચી ને માહિતી મેળવી શકો છો 

NCERT ભરતી ખાલી જગ્યા કેટલી 

  1. NCERT એ પ્રૂફ રીડર-આસિસ્ટન્ટ એડિટર અને DTP ઓપરેટરની 170 જગ્યાઓ માટે ભરતી
  2. આસિસ્ટન્ટ એડિટર: 60 જગ્યા  (અંગ્રેજી 25 પોસ્ટ, હિન્દી 25 પોસ્ટ અને ઉર્દૂ 10 પોસ્ટ)
  3. પ્રૂફ રીડર: 60 જગ્યા (અંગ્રેજી 25 પોસ્ટ, હિન્દી 25 પોસ્ટ અને ઉર્દૂ 10 પોસ્ટ)
  4. DTP ઓપરેટર: 50 જગ્યા (અંગ્રેજી 20 પોસ્ટ, હિન્દી 20 પોસ્ટ અને ઉર્દૂ 10 પોસ્ટ)

NCERT ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

NCERT ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. NCERT ભરતી હેઠળ પસંદ કરાયેલા ઉમેદવારોને કોન્ટ્રાક્ટના આધારે લેવામાં આવશે. 

NCERT Recruitment 2024

NCERT ભરતી 2024 પગાર

  1. સહાયક સંપાદક: રૂ. 80,000
  2. પ્રૂફ રીડરઃ રૂ. 37,000
  3. ડીટીપી ઓપરેટર: રૂ. 50,000

આ પણ જાણો 

  1. જીઓ નો સૌથી સસ્તો 5G ફોન ફક્ત 8,000 માં તમારા ઘરે લઇ જાઓ, બેટરી ટકશે 2 દીવસ જાણો માહિતી
  2. બિઝનેસ આઈડિયા: ₹15,000ના ખર્ચમાં આ કામ કરીને દર મહિને ₹60,000 કમાઓ! જાણો અહીં થી 

NCERT ભરતી 2024 પરીક્ષા તારીખ 

NCERT ભરતી માટે બે દિવસમાં, સફળતાપૂર્વક નોંધણી કરાવનાર ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આ પરીક્ષા ભરતી  2 અને 3 ફેબ્રુઆરી 2024ના રોજ આયોજિત કરવામાં આવશે. વિગતો જાણવા અને નોટિસ જોવા માટે ncert.nic.in ની મુલાકાત લો.

NCERT ભરતી 2024 સરનામું 

NCERT ભરતી માટે આ જગ્યા ત્રણેય પોસ્ટ માટે, તમારે નોંધણી અને તમારી આવડત માટે આ સરનામે પહોંચવું પડશે –

પ્રકાશન વિભાગ, NCERT, શ્રી અરબિંદો માર્ગ, નવી દિલ્હી – 110016.

Leave a Comment