Ola S1 X Rs 20000 Discount:ઓલા કંપનીએ હમણાં હમાના લોન્ચ કરેલા ola S1 પર ₹20000નું ડિસ્કાઉન્ટ આપે છે ભારતય બજારમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 1,09,999 રૂપિયા છે, હાલમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર 89,999 રૂપિયાની કિંમતે મળે છે. વધુ માહિતી નીચે આપેલ છે
ola S1 પર ₹20000નું ડિસ્કાઉન્ટની સાથે ઓલાએ એ તેમની કંપનીની બાઇક કે ઇલેક્ટ્રિક બાઇકમાં કોઇ ખામી હશે તો તેઓ તેને સૌથી ઓછા ખર્ચે રિપેર કરશે, પછી તે બેટરી હોય કે તેની ડિઝાઇન કોઈ પણ વસ્તુ સસ્તા માં રીપેર કરશે
Ola S1 X Rs 20000 Discount:વિગત
સુવિધા | કેટલી |
ચાર્જિંગ પોઈન્ટ | હા |
બુટ લાઇટ | હા |
ઝડપી ચાર્જિંગ | હા |
મોબાઇલ કનેક્ટિવિટી | બ્લૂટૂથ, વાઇફાઇ |
કીલેસ ઇગ્નીશન | હા |
ઘડિયાળ | ડિજિટલ |
સ્પીડોમીટર | ડિજિટલ |
ઓડોમીટર | ડિજિટલ |
ટ્રિપમીટર | ડિજિટલ |
બેટરી વોરંટી | 3 વર્ષ અથવા 40,000 કિમી |
ઓલા S1 ડિસ્કાઉન્ટ ઓફર ક્યારે ચાલુ થશે
આ તમામ ડિસ્કાઉન્ટની જાણકારી થોડા દિવસો પહેલા મળી છે ,બેંગલુર બેસ્ટ કંપનીએ બજારમાં તેના સસ્તું કિંમતના સ્કૂટર લોન્ચ કર્યું , ત્યારે ઓલા કંપનીએ તેના સ્કૂટરને ડિસ્કાઉન્ટની માહિતી આપી છે, અને આ ડિસ્કાઉન્ટ 15મી ડિસેમ્બર પછી શરૂ થશે.
Ola S1 Ami પ્લાન
Ola S1 ની કિંમતમાં ઘટાડો કરવાની સાથે, કંપનીએ આ સ્કૂટરના Ami પ્લાન સાથે ખૂબ જ ડિસ્કાઉન્ટ પણ આપ્યું છે જેમાં સ્કૂટર ખરીદતી વખતે 5000 રૂપિયાનું ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ અને સ્કૂટર ખરીદતી વખતે શૂન્ય ફી ચાર્જ અને ઝીરો ડાઉન પેમેન્ટ છૂટ છે. ઓલા કંપની દ્વારા ડિસેમ્બર મહિનામાં ઓફર્સ આપવામાં આવી છે.
બેંક ઓફ બરોડા સિનિયર મેનેજર ભરતી ,26 ડિસેમ્બર પહેલા કરો અરજી આવી રીતે થશે સિલેકશન
Ola S1 X બેટરી કેવી ચાલે
ઇલેક્ટ્રિક સ્કૂટરને પાવર માટે, 6000 વોટની મોટર આવી છે, તે 3kw બેટરીને સપોર્ટ કરે છે અને આ ઇલેક્ટ્રિક સ્કૂટર 7.4 કલાકમાં ચાર્જ થઈ જાય છે. અને એકવાર ફુલ ચાર્જ થયા બાદ તે 95 કિમી સુધી ચાલી શકે છે. ઈકો મોડમાં તેની રેન્જ 125 કિલોમીટર છે. તે 6kW ઇલેક્ટ્રિક મોટર સાથે 3kWh બેટરી આપેલ છે
Ola S1 ડિસ્કાઉન્ટ ઓફર કેવી રીતે મળે
આ ઓફર માટે, તમે તમારા નજીકના Ola શોરૂમ અથવા ઓનલાઈન OLA વેબસાઈટ પર જાણી શકો ચો અને આ ડિસ્કાઉન્ટ વિશે જાણ્યા પછી તેને ખરીદી શકો છો.
હેલો મિત્રો! હું anyrorgujarat.com બ્લોગનો સંચાલક છું. અત્યારે હું BCA મા અભ્યાસની સાથે સાથે હું બ્લોગિંગ પણ કરું છું. તમારે કોઈ જાહેરાત કે પ્રમોશન કરવું હોય તો સંપર્ક કરો WHATSAPP ગ્રુપ એડમીન થી ,આ બ્લોગ પર, હું ઓટોમોબાઈલ, ફાઈનાન્સ, ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજના, સમાચારો જેવા વિષયો પર બ્લોગ પોસ્ટ લખું છું.એક બ્લોગર તરીકે, મારી પાસે ગુજરાતી આર્ટિકલ લેખનનો 2 વર્ષનો અનુભવ છે.આ માહિતી તમારા સુધી પહોંચે છે તે સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો પરની માહિતી એકત્ર કરી ને આપું છું તમને કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને કોમેન્ટ કરો. |