ONGC ભરતીનું મેરીટ લિસ્ટ જાહેર , જાણો એપ્રેન્ટિસ ભરતી માં તમારું નામ અને ઓફિસિયલ માહિતી

ONGC Apprentice Merit list 2023 :ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ ONGC  માં તાજેતરમાં જ એપ્રેન્ટિસની ની ભરતી નું મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે ઝોન પ્રમાણે મેરીટ લિસ્ટ નું જાહેરાત કરવામાં આવીછે , વિદ્યાર્થી ઓ જેની રાહ જોવી ને બેઠા હતા જે આવી ગયું છે નીચે આપેલ છે 

[uta-template id=”824″]

ONGC Apprentice Merit list 2023

ONGC એપ્રેન્ટિસ મેરીટ લિસ્ટ 2023

પરીક્ષા  એપ્રેન્ટિસ
કંપની નું નામ  ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ ONGC 
જાહેરાત  ONGC /APPR /1/2023
સત્તાવાર સાઈટ  https://ongcapprentices.ongc.co.in/

આ પણ વાંચો:SBI બેન્ક માં મોટી ભરતી કુલ 439 નોકરી ની તક , લાયકાત ,અરજી ,પાત્રતા જાણો માહિતી

ONGC એપ્રેન્ટિસ મેરિટ લિસ્ટ કેવી રીતે ચેક કરવું 

ONGC એપ્રેન્ટિસ મેરીટ લિસ્ટ માં નામ ચેક કરવાનું હોય તે વિદ્યાર્થીઓ નીચે આપેલ પ્રક્રિયા પુરી કરી  ઘરે બૈઠા લિસ્ટ માં નામ ચેક કરી શકે છે.

  1. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ સત્તાવાર વેબસાઇટ ખોલો https://ongcapprentices.ongc.co.in/ongcapp/
  2. મેનુ બારમાં માં લખેલ હશે  “ Results ” વિકલ્પ પર ક્લિક કરો
  3. પછી Shortlisted Candidates વિકલ્પ પર ક્લિક કરો
  4. ત્યાં તમારે તમારું સેક્ટર ઝોન સિલેક્ટ કરવાનું રહેશે
  5. પછી મેરીટ લિસ્ટ PDF તમને દેખાશે 
  6. આ PDF ફાઈલ ને તમારા મોબાઈલ માં સેવ કરી લેવી 

આ પણ વાંચો ₹2નો IT પેની સ્ટોક ટક્કર આપશે ટાટાના 1200 લગાવી દો, તમારી દિવાળી દેવું માફ 

ONGC એપ્રેન્ટિસ માટે ડોક્યુમેન્ટ

  • ONGC એપ્રેન્ટિસ  ફોર્મ અને મેરિટ લિસ્ટની હાર્ડકોપી.
  • ધોરણ 10, 12,ડિપ્લોમા અને ITI પ્રમાણપત્ર અને માર્કશીટ.
  • જાતિ પ્રમાણપત્ર.

આ પણ વાંચો સબ ઓડિટર અને ઓડિટર ભરતી માટેની મંજૂરી મળી જોઈ લો કેટલી જગ્યા છે

મહત્વની લિંક 

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો 
ONGC એપ્રેન્ટિસ  https://ongcapprentices.ongc.co.in/
એપ્રેન્ટિસ મેરીટ લિસ્ટ Cambay Asset

[uta-template id=”824″]

Leave a Comment