સબ ઓડિટર અને ઓડિટર ભરતી માટેની મંજૂરી મળી જોઈ લો કેટલી જગ્યા છે

sub accountant and Auditor Vacancy 2023 :નાણા વિભાગ અંતર્ગત હિસાબ અને તિજોરી નિયામક કચેરીની વિવિધ શાખાઓમાં વર્ગ-૧ હિસાબી અધિકારી, વર્ગ-૨ હિસાબી અધિકારી અને વર્ગ-૩ ની હિસાબનીશ/નાયબ હિસાબનીશ/ પેટા હિસાબનીશ સંવર્ગની તારીખ ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં મંજુર થયેલ જગ્યાઓની વિગત નીચે છે:

[uta-template id=”824″]

એકદમ નવું લીસ્ટ છે નાયબ અને પેટા – હિસાબનીશ

નાણાં વિભાગ અંતર્ગત હિસાબ અને તિજોરી સંવર્ગની ખાલી જગયા અને ભરેલ જગ્યાની માહિતી, એકદમ નવું લીસ્ટ છે નાયબ અને પેટા – હિસાબનીશની કુલ મંજૂર જગ્યા કેટલી છે અને ભરેલ જગ્યા કેટલી છે તેની સચોટ માહિતી.

 • ખાલી જગ્યા: 99

 • સંવર્ગ: મંજુર જગ્યા: ૨૦૦

 • ભરેલ જગ્યા: ૩૪

 • હિસાબી અધિકારી વર્ગ-૧: 247

 • હિસાબી અધિકારી વર્ગ-૨: ૩૦૧

 • હિસાબનીશ: ૧૦૫૨

 • નાયબ ડિસાબનીશ: ૪૬૬

 • પેટા હિસાબનીશ: ૫૮૬ 

આ પણ વાંચો: vmc junior clerk result 2023: VMC માર્ક્સ અને રીઝલ્ટ આવી આવી ગયું જોઈ લો

sub accountant and Auditor Vacancy 2023

તેમજ તેના અંતર્ગત ભરાયેલ જગ્યા તથા ખાલી જગ્યાઓની વિગત નીચે છે: સબ ઓડિટર અને ઓડિટર ભરતી માટેની મંજૂરી મળી ચૂકી છે. તૈયાર થઈ જજો જે પણ શૈક્ષણિક લાયકાત ધરાવે છે..ઉપર RR આપી દીધા છે.

 • નાયબ હિસાબનીશ: ૫૩૮

 • પેટા હિસાબનીશ: 418

 • નાયબ ડિસાબનીશ: ૧૮૦૦

 • પેટા હિસાબનીશ: ૧૩૮૨

આ પણ વાંચો: Digital Gujarat Scholarship 2023-24: ધોરણ-11 & 12, ડિપ્લોમા, આઈ.ટી.આઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફિલ,પીએચડી તમામ ને શિષ્યવૃત્તિ મળવાનું ચાલુ છે

ભરતી  મંજુર જગ્યા  ખાલી જગ્યા  ભરેલ જગ્યા
હિસાબી અધિકારી વર્ગ-૧ 200 134 66
હિસાબી અધિકારી વર્ગ-૨ 548 247 301
હિસાબનીશ 1052 466 586
નાયબ ડિસાબનીશ 1300 538 762
પેટા હિસાબનીશ 1800 1382 418

વર્ગ ૩ ની એકાઉન્ટ માટે ૩૦૦ જેવી જગ્યાએ આવી શકે છે. મહેકમ, RR બધું તૈયાર છે, આગળના દિવસોમાં થઈ શકે છે નોટીફિકેશન જાહેર..

આ પણ વાંચો: Gpsc Calendar Exam Date 2023 October November December : 3 મહિનાની ભરતી કાર્યક્રમ જાહેર કર્યો, જુઓ આ લિસ્ટ માં 

સબ એકાઉન્ટન્ટ અને ઓડિટર ભરતીની માહિતી 2023

Sr. Detail 2 Marks 3 Marks 5 Marks Total
1 Financial Accounting 1 1 2 15
2 Cost Accounting 1 1 1 10
3 Management Accounting 1 1 1 10
4 Income Tax Act and Goods and Services Tax (GST) 1 1 2 15
5 Auditing 1 1 10  
6 Economics and Financial Administration 1 1 15  
7 Statistics and Mathematics 1 1 2 15
8 Management and International Business 1 1 1 10
  Total Marks 16 24 60 100
  Total Questions 8 8 12

 

Leave a Comment