vmc junior clerk result 2023: VMC માર્ક્સ અને રીઝલ્ટ આવી આવી ગયું જોઈ લો

vmc junior clerk result 2023: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા પુરી થઇ એટલે બધાને આતુરતા હશે માર્ક્સ અને રીઝલ્ટ ની જોઈ લો ક્યારે આવશે માર્ક રિજલ્ટ આવશે ,વડોદરા મહાનગરપાલિકાની જા.ક્ર. ૯૯૬/૨૦૨૧-૨૨ જુનિયર કલાર્કની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવાઈ ગઈ છે જાણો ઓફિશ્યિલ માર્ક અને રીઝલ્ટ,

VMC પરીક્ષા ક્યારે યોજાઈ હતી 

8 ઓક્ટોબરે VMCની જૂનિયર ક્લાર્કની પરીક્ષા હતી ,જેની લાંબા સમયથી પરીક્ષા માટે રાહ જોઈ હતા આખરે પુરી થઇ ગઈ,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર આ પરીક્ષા નું આયોજન કરેલ હતું સારું હતું આયોજન.

vmc junior clerk result 2023

કુલ જગ્યા 552
પરીક્ષા કોણ લે  ગુજરાત ગૌણ સેવા
પરીક્ષા ક્યારે હતી  8 ઓક્ટોબરે 

VMCની જૂનિયર ક્લાર્ક પરીક્ષા ગુણ

જૂનિયર ક્લાર્ક પરીક્ષાની જેમાં 552 જગ્યાં માટે પરીક્ષાનું લેવાઈ ગઈ છે . કુલ 1 લાખ 8 હજાર ઉમેદવારો ફોર્મ ભર્યા હતા. ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને નડીયાદ જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું . જે  પરીક્ષાનો સમય બે કલાકનું હતો અને ૨૦૦માર્કનું પ્રશ્ન પત્ર હતો, સારી રીતે પરીક્ષા લેવાઇ ગઈ,ટૂંક જ સમય માં આ પરીક્ષાનું પરિણામ જાહેર www.vmc.gov.in 2023 પર કરવાંમાં આવે છે. જે પરીક્ષા તા.08/10/2023ને રવિવાર ના રોજ લેવામાં આવી હતી 

આ પણ જાણો 

  1. ધોરણ-11 & 12, ડિપ્લોમા, આઈ.ટી.આઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફિલ,પીએચડી શિષ્યવૃત્તિ મળવાનું ચાલુ
  2. રેશનકાર્ડ 2024 દરેક માટે આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. મળવાનું
  3. હવે બેંક આપશે 2 લાખ રોકડા ગામમાં ગ્રાહક સેવા કેન્દ્ર (CSC) કેવી રીતે ખોલવું, સંપૂર્ણ માહિતી.
  4. ભારતીય રેલવે માં આવી 70,000 પદો પર ભરતી, ફટાફટ આવેદન કરો આ રીતે, 13 ડિસેમ્બર થી ફોર્મ ભરાવવાના ચાલુ થઇ ગયા

VMCની જૂનિયર ક્લાર્ક પોસ્ટ 

  • જગ્યાઓનું નામ:  જુનિયર ક્લાર્ક 
  • જાહેરાત નંબર : ૯૯૬/૨૦૨૧-૨૨
  • પરીક્ષા આયોજિત : તા.08/10/2023

VMCની જૂનિયર પરિણામ 2023 કેવી રીતે જોવું ?

  • ઉમેદવારો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.vmc.gov.in પર થી જાણી શકાશે 
  • ભરતી અને પરિણામો વિભાગ માટે જાઓ
  • “દસ્તાવેજ ચકાસણી ” વિભાગમાં જાઓ 
  • પછી ત્યાં “VMC જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે દસ્તાવેજ ચકાસણીની ઉમેદવારોની સૂચિ” હશે ત્યાં ટેબ કરો 
  • ડાઉનલોડ લિંક પર ક્લિક કરો જલ્દી 
  • હવે પીડીએફ ફાઇલમાં તમારું નામ તપાસો.

VMC junior clerk result 2023

VMCજુનિયર ક્લાર્કની પ્રતીક્ષા સૂચિ www.vmc.gov.in
VMC માર્ક સ્ટેટમેન્ટ્સ

www.vmc.gov.in

VMC OMR SHEET માર્ક  અહીં ક્લિક કરો
VMC Junior Clerk Answer key PDF Click Here 

 

વડોદરા મહાનગરપાલિકાની જા.ક્ર. ૯૯૬/૨૦૨૧-૨૨ જુનિયર કલાર્ક વર્ગ-૩ સંવર્ગની તા. ૦૮/૧૦/૨૦૨૩ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે લઘુત્તમ લાયકી ગુણ – ૪૦ % થી ઓછા માર્કસ મેળવનાર ઉમેદવારોની યાદી

વડોદરા મહાનગરપાલિકાની જા.ક્ર. ૯૯૬/૨૦૨૧-૨૨ જુનિયર કલાર્ક વર્ગ-૩ સંવર્ગની તા. ૦૮/૧૦/૨૦૨૩ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે લઘુત્તમ લાયકી ગુણ – ૪૦ % કે તેથી વધુ માર્કસ મેળવનાર ઉમેદવારોની યાદી

vmc junior clerk result 2023

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને VMCની જૂનિયર ક્લાર્કની પરીક્ષા માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ચેક કરો

CISF GD કોન્સ્ટેબલ 11025 જગ્યાઓ માટે ભરતી 10 પાસ માટે સોનેરી તક ઉમેદવારોએ ટૂંક સમયમાં અરજી કરવી , અહીંથી બધી માહિતી જુઓ.

Leave a Comment