સરકારી યોજના પાવર થ્રેસર ખરીદવા માટે સરકાર દ્વારા રૂ. 30,000 મળશે અહીં થી અરજી કરો

સરકારી યોજના પાવર થ્રેસર ખરીદવા માટે સરકાર દ્વારા રૂ. 30,000 મળશે અહીં થી ફોર્મ ભરો

 Power thresher sahay yojana 2024 apply online:પાવર થ્રેસર સહાય યોજના 2024 આ યોજના છે સર ખરીદવા માટે સરકાર દ્વારા નાણાકીય ખેડૂતો તેમના પાક માટે સરળતા થી ઉત્પાદન મેળવી શકે અને તેમને પાક લડતી વખતે ખર્ચ ઓછો થાય અને નફો વધુ હોય દ્વારા ખેડૂતો માટે સહાય યોજના ચાલુ કરવામાં આવી છે

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024 , કટ-ઓફ માર્ક્સ અને મેરીટ લિસ્ટ દેખો અહીં થી 

ગુજરાત પાવર થ્રેસર સહાય યોજના 2024 જરૂરી દસ્તાવેજો: Power thresher sahay yojana 2024 apply online

ઓળખ પુરાવો:

ખેડૂતની 7/12 ની જમીનની નકલ (Anyror Gujarat પરથી ડાઉનલોડ કરો)
આધારકાર્ડની નકલ (Aadhar Card)
જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ હોય):

જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ

રહેઠાણનો પુરાવો: રેશનકાર્ડની નકલ (Ration Card)

પાવર થ્રેસર સહાય યોજના માટે લાભાર્થી Power thresher sahay yojana 2024 apply online

  • ગુજરાતના તમામ ખેડૂતો ને આ યોજના નો લાભ મળવા પાત્ર જથ્થો હોય કે પછી મોટા ખેડૂતો

ગુજરાત પાવર થ્રેસર સહાય યોજના 2024 ખેડૂતો માટે મળવાપાત્ર લાભ

ટ્રેકટર/પાવર ટીલર (20 HP સુધી) સાથે ચાલતા પાવર થ્રેસર માટે: કુલ ખર્ચના 40% અથવા રૂ. 25,000 (જે ઓછુ હોય તે).
ટ્રેકટર (20 થી વધુ અને 35 HP સુધી) સાથે ચાલતા પાવર થ્રેસર માટે: કુલ ખર્ચના 40% અથવા રૂ. 30,000 (જે ઓછુ હોય તે).
ટ્રેકટર (35 HP થી વધુ) સાથે ચાલતા પાવર થ્રેસર માટે: કુલ ખર્ચના 40% અથવા રૂ. 80,000 (જે ઓછુ હોય તે).
થ્રેશર/મલ્ટી ક્રોપ થ્રેશર (4 ટન/કલાકથી વધુ ક્ષમતા) (ટ્રેકટર (35 HP થી વધુ) સાથે ચાલતા): કુલ ખર્ચના 40% અથવા રૂ. 2.00 લાખ (જે ઓછુ હોય તે).

ગુજરાત પાવર થ્રેસર સહાય યોજના 2024 ખેડૂતો માટે મળવાપાત્ર લાભ Power thresher sahay yojana 2024 apply online

નાના/સીમાંત; મહિલા ખેડૂતો માટે:

ટ્રેકટર/પાવર ટીલર (20 HP સુધી) સાથે ચાલતા પાવર થ્રેસર માટે: કુલ ખર્ચના 50% અથવા રૂ. 30,000 (જે ઓછુ હોય તે).
ટ્રેકટર (20 થી વધુ અને 35 HP સુધી) સાથે ચાલતા પાવર થ્રેસર માટે: કુલ ખર્ચના 50% અથવા રૂ. 40,000 (જે ઓછુ હોય તે).
ટ્રેકટર (35 HP થી વધુ) સાથે ચાલતા પાવર થ્રેસર માટે: કુલ ખર્ચના 50% અથવા રૂ. 1.00 લાખ (જે ઓછુ હોય તે).
થ્રેશર/મલ્ટી ક્રોપ થ્રેશર (4 ટન/કલાકથી વધુ ક્ષમતા) (ટ્રેકટર (35 HP થી વધુ) સાથે ચાલતા): કુલ ખર્ચના 50% અથવા રૂ. 2.50 લાખ (જે ઓછુ હોય તે).

અનુસૂચિત જાતિના ખેડૂતો માટે:
ટ્રેકટર/પાવર ટીલર (20 HP સુધી) સાથે ચાલતા પાવર થ્રેસર માટે: કુલ ખર્ચના 50% અથવા રૂ. 30,000

પાવર થ્રેસર સહાય યોજના 2024: ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

નોંધ: આ માહિતી ફક્ત માહિતી માટે છે. યોજના ફરી શરૂ થાય તો, ઓનલાઈન અરજી પ્રક્રિયામાં ફેરફાર થઈ શકે છે. સૌથી અપડેટ માહિતી માટે, કૃપા કરીને ખેતીવાડી વિભાગની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો: https://ikhedut.gujarat.gov.in

Leave a Comment