પ્રધાનમંત્રી આવાસ યોજના 2024: તમારા સપનાનું ઘર મેળવો! મિત્રો, શું તમે પણ તમારા સપનાનું ઘર બનાવવા માંગો છો? હવે સરકાર તમારી મદદ કરવા તૈયાર છે! પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) 2024 હેઠળ, ભારત સરકાર ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ઘર બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે.
આવાસ યોજના માં ફોર્મ ભરવા માટે તમે ઓફિસિયલ વેબસાઈટ pmayg.nic.in પર જઈને ઓનલાઇન એપ્લાઇ કરી શકો છો.
પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 વિગત
- ગ્રામીણ વિસ્તારો: ₹1.40 લાખ સુધીની સહાય
- શહેરી વિસ્તારો: ₹2.50 લાખ સુધીની સહાય
- હોમ લોન સહાય: ડિસ્કાઉન્ટેડ વ્યાજ દરે ગૃહ ૠણ મેળવો
- કોઈ સરકારી નોકરી નહીં: યોજનાનો લાભ લેવા માટે પરિવારમાં કોઈ સરકારી નોકરી હોવી જોઈએ નહીં
- વાર્ષિક આવક મર્યાદા: ₹18 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારો પાત્ર છે
તમારું નામ યાદીમાં છે કે કેમ તે ચેક કરો:
- PMAY યાદી વેબસાઇટ: https://rhreporting.nic.in/netiay/SocialAuditReport/BeneficiaryDetailForSocialAuditReport.aspx
- રાજ્ય અને જિલ્લો પસંદ કરો
- ગામ/શહેર દાખલ કરો
- કેપ્ચા ભરો અને “સબમિટ” પર ક્લિક કરો
- તમારા નામ માટે સૂચિ તપાસો
વર્ષ 2024 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ ગ્રામીણ 2024 યાદી જાહેર
જરૂરી દસ્તાવેજો:
જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરવા માંગો છો, તો તમારી પાસે યોજના સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા જોઈએ જે નીચે મુજબ છે:
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- જોબ કાર્ડ (જો લાગુ હોય તો)
- બેંક ખાતાની પાસબુક
- મોબાઇલ નંબર
PMAY માં કેવી રીતે અરજી કરવી:
યોજના હાલમાં ઓનલાઇન અરજીઓ સ્વીકારતી નથી.
ઓફલાઇન અરજી:
- નજીકના જાહેર સેવા કેન્દ્ર (CSC), બ્લોક અથવા ગ્રામ પંચાયતની મુલાકાત લો.
- જરૂરી દસ્તાવેજો સાથે PMAY સહાયકને મળો.
- યોગ્ય રીતે ભરેલું ફોર્મ જમા કરો.