Pm Awas Yojana 2024 Ahmedabad: આવી છે આવાસ ઘરની ડિઝાઈન, જુઓ ક્યાં છે રૂમ, રસોડું અને હોલ

Pradhan Mantri Awas Yojana 2024: અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટેના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે.  Pm Awas Yojana 2024 Ahmedabad: આવી છે આવાસ ઘરની ડિઝાઈન, જુઓ ક્યાં છે રૂમ, રસોડું અને હોલ

જેમની ત્રણ લાખ કરતા વધારે આવક હશે તેમને પ્રધાન મંત્રી આવાસ યોજના નો લાભ નહીં મળે. હવે બધાને મનમાં એવું હશે કે આ આવાસ યોજનાના મકાન કેવા હશે, તેની ડિઝાઇન કેવી હશે. તો અમદાવાદમાં અત્યારે ત્રણ જગ્યાએ આવાસ યોજનાના મકાન બની રહ્યા છે, જેમાં ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે. અહીં આપણે જાણીશું કે અમદાવાદમાં ત્રણ જગ્યાએ મકાન બંધ છે તેમને ડિઝાઇન કેવી હશે.

IPLના ચાહકો માટે ખુશીના સમાચાર , એરટેલે કરોડો ગ્રાહકોને આપી ખાસ ભેટ જોઈ લો

પ્રધાનમંત્રી આવાસ યોજના ઘર કેવું હશે:

  • ઘરમાં પ્રવેશતાની સાથે જ ડ્રોઇંગ રૂમ (8.5 ચો.મી.)
  • રસોડું (5.5 ચો.મી.) ગેસ પાઇપલાઇન અને વોશિંગ એરિયા સાથે
  • બે બેડરૂમ (દરેક 9 ચો.મી.)
  • એક બેડરૂમમાં એટેચ બાથરૂમ
  • બીજા બેડરૂમની બાજુમાં કોમન બાથરૂમ
  • બધા રૂમમાં ફ્લોર પર ટાઇલ્સ
  • દરવાજા અને બારીઓ પીવીસીના
  • બે બાથરૂમ (દરેક 3.5 ચો.મી.)
  • ફ્લોર અને દિવાલો પર સિરામિક ટાઇલ્સ
  • ફિટિંગ્સ અને શાવર
ખેડૂત સબસીડી માટે રજીસ્ટ્રેશન ચાલુ થઇ ગયું છે જાણો કેવી રીતે કરવું ? 50% ની સહાય મળશે અહીં થી જે વહેલા તે પહેલા

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 અન્ય સુવિધાઓ:

  • વીજળી કનેક્શન
  • પાણીનો પુરવઠો
  • ગટર વ્યવસ્થા
  • ઘરની બહાર પાર્કિંગ

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 કોણ અરજી કરી શકે છે:

3 લાખ વાર્ષિક આવક ધરાવતા પરિવારો

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 કેવી રીતે અરજી કરી શકાય?

https://pmaymis.gov.in/ વેબસાઈટ પરથી આ યોજના માટેના ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા અહીં ક્લિક કરો 

અમાવાદમાં આ 3 જગ્યા હાલ મકાન બની રહ્યા છે 

1). EWS-78માં ટી.પી. ૧૨૧ નરોડા હંસપુરા કઠવાડા એફપી ૧૨૯, મારુતિ વે બ્રિજ ની સામે, રોયલ રી જોઇસ-૫ ની પાછળ, નરોડા દહેગામ રોડ,અમદાવાદ-૩૮૨૩૩૦ ખાતે P+10/P+11ના 255 ઘર. તેની ડિઝાઈન આ મુજબ રહેશે.

PM Awas Yojana 2024
PM Awas Yojana 2024

2). EWS-80માં ટી.પી. ૭૧ મૂઠીયા એફ.પી. ૫૦, સુયાસવીલા ની ગલીમાં નરોડા-દહેગામ રોડ, રિંગ રોડ પાસે , અમદાવાદ-૩૮૨૩૩૦ ખાતે P+10ના 400 ઘર. તેની ડિઝાઈન આ મુજબ રહેશે.

3). EWS-81માં ટી.પી. ૩૩ ગોતા એફપી ૧૧૮ સ્વસ્તિક સ્કાઈ લાર્ક ની સામે, જગતપુર ગોતા રોડ ,અમદાવાદ-૩૮૨૪૮૧ ખાતે P+14ના 400 ઘર. તેની ડિઝાઈન આ મુજબ રહેશે.

Leave a Comment