સૂર્ય ઘર યોજનામાં સરકાર 78,000 રૂપિયા આપી રહી છે, નોંધણી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અહીં થી કરી રજીસ્ટ્રેશન

સૂર્ય ઘર યોજનામાં સરકાર 78,000 રૂપિયા આપી રહી છે, નોંધણી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અહીં થી કરી રજીસ્ટ્રેશન

Pradhan Mantri Surya Ghar Yojana Documents : સરકાર 78,000 રૂપિયા આપી રહી છે, નોંધણી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અહીં થી કરી રજીસ્ટ્રેશન સરકાર સમગ્ર દેશમાં ઉર્જા જાગૃતિ ફેલાવી રહી છે જેથી વધુને વધુ લોકો સૌર ઉર્જાનો ઉપયોગ કરે. આજના સમયમાં વીજળીના વધુ પડતા ઉપયોગને કારણે વીજળીનું બિલ પણ ઊંચું આવે છે જે ચૂકવવું ગરીબ પરિવારો માટે મુશ્કેલ છે, સરકાર એક એવી યોજના ચલાવી રહી છે જેના હેઠળ તમારું વીજળીનું બિલ ઘણું ઓછું થઈ જશે.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અરજી કેવી રીતે કરવી? કયા ડોક્યુમેન્ટ જોવો છે જેની સંપૂર્ણ વિગત અમે નીચે આપેલ છે તો તમે જાણી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના શું છે ? – What is PM Surya Ghar Yojana ?

 1. મફત વીજળી: આ યોજના હેઠળ, લાભાર્થીઓને દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી મળશે.
 2. વીજળી બિલમાં ઘટાડો: જો 300 યુનિટથી વધુ વીજળીનો ઉપયોગ થાય, તો લાભાર્થીઓએ ફક્ત વપરાયેલી વધારાની યુનિટ માટે ચૂકવણી કરવાની રહેશે.
 3. પર્યાવરણને ફાયદો: સૌર ઉર્જા એક સ્વચ્છ ઊર્જા સ્ત્રોત છે જેનાથી પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે.
રેશનકાર્ડ ઓનલાઈન બનાવો, અરજી ફોર્મ ભરવાનું શરૂ અહીં અરજી કરો અને મેળવો મફત અનાજ

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના જરૂરી દસ્તાવેજો:Pradhan Mantri Surya Ghar Yojana Documents:

 1. રેશન કાર્ડ
 2. આધાર કાર્ડ
 3. વીજળી બિલ
 4. સરનામાનો પુરાવો
 5. બેંક એકાઉન્ટ પાસબુક
 6. મોબાઇલ નંબર
 7. પાસપોર્ટ સાઇઝનો ફોટો

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના રજીસ્ટ્રેશન માટે પાત્રતા:

આ યોજના માટે ફક્ત ભારતીય નાગરિકો જ અરજી કરી શકે છે.
સરકારી કર્મચારીઓ આ યોજના માટે પાત્ર નથી.
લાભાર્થીની વાર્ષિક આવક ₹1.50 લાખથી વધુ ન હોવી જોઈએ.
લાભાર્થી પાસે બધા જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ.

દીકરીઓને શિક્ષણ માટે 50000 રૂપિયાની સહાય ગુજરાત સરકારે મોટી યોજના શરૂ કરી જાણો વધુ માહિતી

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના ઑનલાઇન રજીસ્ટ્રેશન – PM Surya Ghara Yojana Registration Online

 1. યોજના માટે અરજી કરવા માટે, લાભાર્થીઓએ PM સૂર્ય ઘર યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
 2. વેબસાઇટ પર, “Apply for Rooftop Solar” ની લિંક પર ક્લિક કરો.
 3. રાજ્ય અને જિલ્લા પસંદ કરો.
 4. વિજળી વિતરણ કંપનીનું નામ અને ગ્રાહક એકાઉન્ટ નંબર દાખલ કરો.
 5. રજીસ્ટ્રેશન ફોર્મમાં જરૂરી માહિતી દાખલ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
 6. સબમિટ બટન પર ક્લિક કરો.

Leave a Comment