Railway bharti 2024 gujarati:10 પાસ માટે નવી ભરતી આવી ગઈ છે, રેલવે ગ્રુપ સી અને ગ્રુપ ડી ફોર્મ ભરવાની છેલ્લી તક, જાણો સંપૂર્ણ માહિતી 

Railway bharti 2024 gujarati:રેલ્વે ભરતી 2024 10 પાસ માટે નવી ભરતી આવી ગઈ છે, ફોર્મ ભરવાની છેલ્લી તક, ઝડપથી ભરો જાણો સંપૂર્ણ માહિતીભારતીય રેલવે વિભાગમાં નવી ભરતી કરવામાં આવી છે ,રેલવે વિભાગની આ ભરતી રેલવે ગ્રુપ સી અને ગ્રુપ ડીની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવાંમાં આવી છે. રેલવે ભરતી 2024 ગુજરાત રેલવે દ્વારા આ ભરતી માટેના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે નીચે આપેલ છે માહિતિ 

Railway Recruitment Cell Western Railway news:ભારતીય રેલવે ભરતી 2024 હેઠળ, રેલ્વે વિભાગ દ્વારા અરજી પ્રક્રિયા 17 જાન્યુઆરી 2024 થી ચાલુ થઇ ગઈ છે , જે 17 ફેબ્રુઆરી 2024 સુધી ચાલુ રહેશે. ગુજરાતના દરેક 10મું પાસ ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ શકે છે.

Railway Bharti 2024 GUJARAT 

ભરતી  રેલવે ગ્રુપ C & ડી ભરતી 2024
વિભાગ રેલ્વે ગ્રુપ ડી સી 
ખાલી જગ્યાઓની સંખ્યા વિવિધ 
અરજી કરવાની શરૂઆતની તારીખ 17 જાન્યુઆરી 2024
પરીક્ષા  ઓનલાઈન
પગાર 30000
જોબ  સમગ્ર ભારત
સત્તાવાર વેબસાઇટ https://www.rrcnr.org

રેલવે ગ્રુપ C અને ગ્રુપ D ભરતી 2024 વય મર્યાદા

Railway Recruitment Cell Western Railway news:રેલવે ભરતી બોર્ડ પરીક્ષા (આરઆરબી) ગ્રુપ ડી ભારતીય રેલવે ભરતી 2024 માટે અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 30 વર્ષ છે. રેલવે ભરતી 2024 ગુજરાત તેમજ અનામત કેટેગરીના ઉમેદવારોની વય મર્યાદામાં સરકારી નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવી છે 

  1. ન્યૂનતમ વય મર્યાદા : 18 વર્ષ
  2. મહત્તમ વય મર્યાદા : 30 વર્ષ

Railway bharti 2024 gujarati

રેલવે ભરતી 2024 માટે ઓનલાઈન અરજી કરવા ફી 

  1. પોસ્ટનું નામ અરજી ફી
  2. ભારતીય રેલવે ભરતી 2024 માટે જનરલ / OBC / EWS અરજી ફી -500/-
  3. ભારતીય રેલવે ભરતી 2024 માટે SCST/PWD અરજી ફી- 250/-
  4. ભારતીય રેલવે ભરતી 2024 માટે ચુકવણી ઓનલાઈન

રેલવે ભરતી 2024 મહત્વપૂર્ણ તારીખ

  1. નોટિફિકેશન થવાની તારીખ, -12 જાન્યુઆરી 2024
  2. રેલવે ગ્રુપ સી અને ગ્રુપ ડી ભરતી 2024 અરજી શરૂ થવાની તારીખ -17 જાન્યુઆરી 2024
  3. રેલવે ગ્રુપ સીઅને ગ્રુપ ડી ભરતી 2024 છેલ્લી તારીખ- 17 ફેબ્રુઆરી 2024
  4. રેલવે ગ્રુપ સી અને ગ્રુપ ડી ભરતી 2024 પરીક્ષા તારીખ -9 માર્ચ 2024

RRB રેલવે ભરતી 2024 જરૂરી દસ્તાવેજો

  1. 10મા ધોરણની માર્કશીટ
  2. ITI/ 12મા ધોરણની માર્કશીટ
  3. NCC નેશનલ કેડેટ કોર
  4. ઉમેદવારનો ફોટો અને સહી
  5. જાતિ પ્રમાણપત્ર
  6. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી
  7. આધાર કાર્ડ

આ પણ જાણો 

  1. ગૌણ સેવા ક્લાર્ક સિલેબસ 2024 પુરી માહિતી અને પરીક્ષા પેટર્ન ગ્રુપ A અને ગ્રુપ B ગુણ પ્રમાણે અહીં થી જાણો
  2.  Paytm આપે છે ₹300000 સુધીની પર્સનલ લોન, આ રીતે ઘરે બેઠા કરો અરજી જાણો સંપૂર્ણ રીત 
  3. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2024 કેવી રીતે કઢાવવું જાણો ઓફલાઈન અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જાણો

રેલવે ગ્રુપ C અને D ની 2024 જગ્યા અને પાત્રતા

Railway bharti 2024 gujarati રેલવે ભરતી 2024 ગુજરાત રેલવે ગ્રુપ સી ભરતી 2024 માટે કુલ પાંચ પોસ્ટ છે અને રેલવે ગ્રુપ ડી માટે કુલ 20 જગ્યાઓ માટે નવી ભરતી કરવામાં આવી છે. આ ભરતી માટેની લાયકાત અધિકૃત સૂચનામાંથી તપાસો કારણ કે તે વિવિધ પોસ્ટ માટે અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે Railway Recruitment Cell Western Railway news

Apply Online Click Here
Official Notification Click Here
Official Website Click Here

રેલ્વે ગ્રુપ C & ડી ભરતી 2024 FAQs-

રેલવે ભરતી 2024 માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી?

રેલવે ભરતી ગ્રુપ C અને ગ્રુપ D ભરતી 2024 માટે ઑનલાઇન અરજી કરવાની પ્રક્રિયા અને સીધી લિંક ઉપર આપવામાં આવી છે

રેલવે ભરતી 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવી છે.

રેલવે ભરતી 2024 માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ક્યારે શરૂ થશે?

ઓનલાઈન અરજીની પ્રક્રિયા 17 જાન્યુઆરી 2024 થી શરૂ થશે.

રેલવે ભરતી 2024 માટે ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ શું છે?

તમે રેલવે ભરતી ગ્રુપ C અને ગ્રુપ D ભરતી 2024 માટે 17 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો.

Leave a Comment