રિઝર્વ બેન્ક રેપો રેટમાં રાહત આપી , ઘર લોન લેનારાઓને મોદી સરકારની ભેટ બધાને સસ્તી મળશે લોન અને EMI ઘટશે

રિઝર્વ બેન્ક રેપો રેટમાં રાહત આપી , ઘર લોન લેનારાઓને મોદી સરકારની ભેટ બધાને સસ્તી લોન મળશે અને EMI ઘટશે

RBI Monetary Policy repo rate news :એકવાર રેપો રેટમાં રાહત આપી છે. રિઝર્વ બેન્કની ક્રેડિટ પોલિસી કમિટીની બેઠક પહેલા ક્રેડિટ રેટિંગ એજન્સીઓ અને બેન્ક ઓફ બરોડાના અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું છે . આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ક્રેડિટ પોલિસી કમિટીના નિર્ણયોની જાહેરાત કરી

રિઝર્વ બેન્ક રેપો રેટમાં રાહત આપી રિઝર્વ બેંક ફરી ઘર લોન પર વ્યાજ ઓછું કરશે જેથી સામાન્ય લોકોને રાહત મળશે. પરંતુ જે લોકો વ્યાજ દરો ઘટવાની રાહ જોઈ રહ્યા છે તેઓએ થોડી વધુ રાહ જોવી પડશે એટલે ફાયદો થશે 

RBI Monetary Policy repo rate news

રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2024માં જીડીપી ગ્રોથ 7 ટકા રહેશે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાને કારણે ઉત્પાદન મજબૂત બન્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે. દાસે કહ્યું ભારતીય અર્થતંત્ર સતત વૃદ્ધિ પામી રહ્યું છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ઓક્ટોબર મહિનામાં 8 મુખ્ય ઉદ્યોગોનો વિકાસ સારો રહ્યો છે. 

RBI Monetary Policy repo rate news

EMI Reduce RBI રેપો રેટ: 

બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આરબીઆઈએ તેની નાણાકીય નીતિમાં સતત પાંચમી વખત વ્યાજ દરો તેજ રાખ્યો છે.વ્યાજદરમાં કોઈ ફેરફાર થયો નથી રાષ્ટ્રીય શેરબજારનો સૂચકાંક 21,000ની સપાટીને વટાવી ગયો હતો જ્યારે આજે આરબીઆઈની નાણાકીય નીતિની જાહેરાત બાદ સેન્સેક્સ પણ 70,000ની આસપાસ પહોંચ્યો. એક સપ્તાહમાં બીજી વખત શેરબજાર 70 હજારની નજીક પીછેહઠ કરી. 

RBIએ શું જાહેરાત કરી

આરબીઆઈ ગવર્નર ક્રેડિટ પોલિસીની કર્યા પછી માહિતીની જાહેરાત કરી હતી. રિઝર્વ બેંકે આગાહી કરી છે કે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં એટલે કે માર્ચ 2024 સુધીમાં ભારતનો વિકાસ દર 7 ટકા પર રહેશે. રેપો રેટ 6.5 ટકા પર રહેશે. રિઝર્વ બેંકે સતત પાંચમી વખત વ્યાજ દરો યથાવત રાખ્યા છે,આરબીઆઈના આ નિર્ણયને કારણે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં પર્સનલ લોન, કાર લોન, હોમ લોન કે અન્ય કોઈપણ પ્રકારની લોન પર તેની કોઈ અસર નહીં થાય. 

આ પણ જાણો 

  1. રેશન કાર્ડ 2024નું નવું લિસ્ટ આવી ગયું ,હવે ફક્ત આ લોકો ને મળશે ફ્રી માં રેશન કાર્ડ અનાજ જોવો તમારું નામ આ લિસ્ટ માં
  2. અદાણી પાવર શેર બનશે આવનાર 10 વર્ષ માં રોકેટ, જાણો 2024 થી 2050 સુધીની ટાર્ગેટ કિંમત
  3. 151 km ની એવરેજ આપશે આ ola સ્કૂટર તમારા માટે બેસ્ટ છે આ સ્કૂટર બાઇકનું પણ કશુ ના આવે

જાણો લોન EMI માં ઘટાડો થયો 

આગામી 2 થી 3 મહિનામાં રવિ સિઝનની સ્થિતિ સ્પષ્ટ થશે. ઔદ્યોગિક વિકાસની વર્તમાન ઘોડાદોડ આવી જ રીતે ચાલુ રહેશે તો વ્યાજદરમાં ઘટાડા માટે પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. તેથી, આજની પોલિસી સમીક્ષા સંકેતો દર્શાવે છે કે ફેબ્રુઆરી અથવા એપ્રિલ 2024ની પોલિસી સમીક્ષામાં વ્યાજ દરોમાં ઘટાડો થઈ શકે છે. જો આમ થશે તો વ્યાજ દર એટલે કે EMI ઘટશે.

રેપો રેટ લોન પર કેવી રીતે અસર કરે 

આરબીઆઈ દ્વારા નિર્ધારિત રેપો રેટની સીધી અસર બેંકોના ધિરાણ પર પડે છે. વાસ્તવમાં, રેપો રેટ બેંકોને ધિરાણ દર છે. જ્યારે તે ઘટે છે, ત્યારે લોન સસ્તી થઈ જાય છે, અને જ્યારે તે વધે છે, ત્યારે બેંકો પણ તેમની લોન વધુ મોંઘી બનાવે છે. આ હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન જેવી તમામ પ્રકારની લોનને અસર કરે છે અને લોનની કિંમત પણ EMI બોજમાં વધારો કરે છે.

મહેસાણા એસ ટી બસ વિભાગમાં ભરતી 10 અને 12 પાસ માટે નોકરી ની સારી તક GSRTC, આજે અરજી કરો અને જાણો માહિતી

હેલો મિત્રો! હું anyrorgujarat.com બ્લોગનો સંચાલક છું. અત્યારે હું BCA મા અભ્યાસની સાથે સાથે હું બ્લોગિંગ પણ કરું છું. તમારે કોઈ જાહેરાત કે પ્રમોશન કરવું હોય તો સંપર્ક કરો WHATSAPP ગ્રુપ એડમીન થી ,આ બ્લોગ પર, હું ઓટોમોબાઈલ, ફાઈનાન્સ, ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજના, સમાચારો જેવા વિષયો પર બ્લોગ પોસ્ટ લખું છું.એક બ્લોગર તરીકે, મારી પાસે ગુજરાતી આર્ટિકલ લેખનનો 2 વર્ષનો અનુભવ છે.આ માહિતી તમારા સુધી પહોંચે છે તે સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો પરની માહિતી એકત્ર કરી ને આપું છું તમને કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને કોમેન્ટ કરો.

1 thought on “રિઝર્વ બેન્ક રેપો રેટમાં રાહત આપી , ઘર લોન લેનારાઓને મોદી સરકારની ભેટ બધાને સસ્તી લોન મળશે અને EMI ઘટશે”

Leave a Comment

close