RRB ALP 2024: રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલટની 5696 જગ્યાઓ પર ભરતી માટેની અરજીની છેલ્લી તારીખ આવતીકાલે છે, જાણો વિગતો 

RRB ALP 2024: રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલટની 5696 જગ્યાઓ પર ભરતી માટેની અરજીની છેલ્લી તારીખ આવતીકાલે છે, જાણો વિગતો 

RRB ALP BHARTI 2024 in gujarati: રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલટની 5696 જગ્યાઓ પર ભરતી માટેની અરજીની છેલ્લી તારીખ આવતીકાલે છે, જાણો વિગતો કેન્દ્ર સરકાર દ્વારા રેલવે આસિસ્ટન્ટ લોકો પાયાટ માં બે ફેબ્રુઆરી 2024 ના રોજ ભરતી બહાર પાડવામાં આવી હતી કેટલાક વિદ્યાર્થીઓ એવા આશિકી જેમને હજુ સુધી ફોર્મને ભર્યા હોય પણ આ ભરતીની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી 2024 છે

જે ઉમેદવારો સરકારી નોકરી કરવા ઇચ્છતા હોય તેમના માટે રેલવે ભરતી બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ લોકોની ભરતી જાહેર કરવામાં આવી હતી આ ભરતીમાં પગાર પણ સારો મળે છે અને કુલ 5,696 જગ્યા ઉપર વિવિધ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી હતી

રેલવે લોકોપાયલટ 2024 અરજી ફી કેટલી

લોકો પોઈલોટ માટે જીમીદ્વાર અરજી કરવા હોય તેમને માટે 250 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે અન્ય જનરલ કેટેગરી માટે રૂપિયા 500 રૂપિયા અરજીથી રાખવામાં આવી છે જે ઉમેદવારો ફ્રી ભરીને અરજી કરી શકે છે

રેલવેમાં બમ્પર ભરતી , આ તારીખથી 9 હજાર ટેકનિશિયન પોસ્ટ માટે અહીં થી અરજી કરો

રેલવે લોકો પાયલોટ ભરતી 2024 તારીખ

  1. રેલવે ભરતી માં ફોર્મ ભરવાની તારીખ 2 ફેબ્રુઆરી 2024 હતી 
  2. છેલ્લી તારીખ ફોર્મ ભરવાની 19 ફેબ્રુઆરી 2024 છે

આસિસ્ટન્ટ લોકો પાયલોટ ભરતી પ્રક્રિયા

લોકો પાયલોટની ભરતીમાં પસંદગી પ્રક્રિયા કોમ્પ્યુટર પ્રેક્ટીકલ આવશે બે અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે તે પૂરું થઈ જશે તો મેડિકલ એક્ઝામિનેશન આવશે

 BSF કોન્સ્ટેબલની ખાલી જગ્યા 2024, 10 પાસ માટે 2,140 કોન્સ્ટેબલ પોસ્ટ માટે બમ્પર ભરતી

રેલવે ભરતી લોકો પાયલોટ માટે જરૂરી દસ્તાવેજ

  1. રંગીન પાસવર્ડ સાહેબ ના ફોટા
  2. ફોટોની સાઈટ 300 થી 700 kb વચ્ચે હોવી જોઈએ
  3. એસસી એસટી પ્રમાણપત્રની વધુ ન હોવી જોઈએ
  4. ઉમેદવારને 12 ફોટો ની નકલ રાખવી પડશે

Leave a Comment

close