Sarkari jamin pachi parat leva mate : જમીન સરકારના ચોપડે ગઈ હોય તો કેવી રીતે પરત મેળવવી શકાય? સંપૂર્ણ માહિતી જાણો

Sarkari jamin pachi parat leva mate : શ્રી સરકાર જમીન પાછી મેળવવા મહેસુલ ભરવામાં ચૂક કરે તો તેવા સંજોગોમાં પણ સરકાર તેવી જમીન ખાલસા કરી શકે છે. જમીનના હકદાર કે કબજેદાર તરીકે હંમેશા એક પ્રકારની સતર્કતા અને ચોકસાઇ રાખવાની જરૂર હોય છે. વખતો વખત તેની અધિકૃત એન્ટ્રીઓને ચકાસતા રહેવું પડે છે. તમારા હક્ક-હિતને જોખમમાં મૂકતી હોય એવી કોઈ બાબત તેમાં અકસ્માતે કે ઈરાદાપુર્વક દાખલ તો નથી થઈ ગઈને તેની તકેદારી રાખવાની હોય છે. ઘણીવાર તમારી જમીનના રેકર્ડમાં સરકારનું નામ આવી જતું હોય છે.

તમારી જમીન જાણ કે અજાણતા સરકાર પાસે ગઈ તો મેળવો 

ઘણી વખત જમીનના મૂળ માલિકના જાણ કે અજાણતા અથવા તો કોઈ હુકમના શરત ભંગ બદલ પણ જમીનમાં સરકાર દાખલ થાય છે.જમીન મહેસુલ ધારાની કલમ-37 ની જોગવાઈ અનુસાર જમીન પરત માગવા અને ખાનગી માલિકીની ઠરાવવા માટેની કાર્યવાહી સરકાર વિરૂદ્ધ કરી શકે છે.

Gram Panchayat Jamin Daban dur Karva Mate : ગ્રામ પંચાયત દબાણ દૂર કરવાની અરજી , ફોર્મ , તમામ માહિતિ

જ્યાં સુધી તેવી વ્યક્તિ સરકાર દાખલ કરેલી જમીનમાં પોતાનો હક્ક સાબિત કરતી નથી. ત્યાં સુધી તેવી જમીન સરકારની ગણવામાં આવે છે. લેન્ડ રેવન્યુ કોડ કલમ 37(૧)માં સરકારી જમીનનો નિકાલ કરવાનો અધિકાર કલેકટરને અપાયેલો છે. ભાડા પટ્ટે અપાયેલી જમીન પર વિવિધ સંજોગોમાં સરકારનો હક્ક દાખલ થતો હોય છે, તેમજ કલમ 60-62 માં પણ જમીનના નિકાલની સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવેલ છે. કલમ 68માં સરકાર તરફથી જમીન એક સાલ કે લાંબા ગાળાના પટ્ટે (૯૯ વર્ષના ભાડાપટ્ટે) આપવાનો પણ અધિકાર છે. તે પરત્વે જમીન જેને અપાય તેને માલિકી હક્ક મળતો નથી, પરંતુ તેનો કબજો ઠરાવવાનો અને નક્કી કરેલો ઉપયોગ કરવાનો હક્ક મળે છે.

Sarkari jamin pachi parat leva mate

જમીન કબજો મેળવવા

sarkari padtar jamin ઘણી વખત કબજેદાર વ્યક્તિ મહેસુલ ભરવામાં ચૂક કરે તો તેવા સંજોગોમાં પણ સરકાર તેવી જમીન ખાલસા કરી શકે છે. આથી કોઈ પણ ખાતા હસ્તકની જમીન હંગામી કે કાયમી નિકાલ કરવાનો હોય તો કલેક્ટરે મહેસુલ વિભાગ, રાજ્ય સરકારની મંજૂરીથી જ આપી શકાય છે. તેવી જમીનમાં ત્રાહિત વ્યક્તિનો કાયદેસરનો હક્ક હોય તો કલેકટરે નક્કી કરેલા હુકમથી તે ચાલ્યો જતો નથી.
 

સરકાર જમીનના નિકાલ માટે ત્રણ પદ્ધતિઓ છે

  • હરાજીથી,
  • ઉચ્ચક કિંમત ઠરાવી અને 
  • વગર કિંમતે (મહેસૂલ માફીથી) જયારે કોઇ પણ જમીન પરત્વેના હક્કો સંબંધમાં સરકાર, મ્યુનિસિપાલિટી કે કોર્પોરેશન વચ્ચે તકરાર હોય ત્યારે કલેકટર તેવી તકરારોનો નિર્ણય કરવા પ્રયત્ન કરશે.

જમીન મહેસુલ કાયદાની કલમ 37(2) મહત્વની જોગવાઈ છે, કોઈ પણ વ્યક્તિ કે જે જૂના રેકર્ડ ઉપર અગાઉના માલિક હોય અથવા તેમના પૂર્વજ જમીન ખેડતા હોય તેવા કોઈ પણ પ્રકારના પુરાવા રેવન્યુ રેકર્ડ ઉપર ઉપલબ્ધ હોય તો તેને આધારે તેવી જમીન સરકાર પાસેથી પરત મેળવવા માટે જરૂરી અરજી કરી શકાય છે. જમીન શ્રી સરકાર, શ્રી સરકાર જમીન પાછી મેળવવા, સરકારી પડતર જમીનની માંગણી, સરકારી જમીન ખાતે કરવા માટે, સરકારી પડતર જમીન પરિપત્ર, જમીન રીગ્રાન્ટ,જમીન કબજો મેળવવા, સાથણીની જમીન કઈ રીતે મેળવવી,

રેવન્યુ રેકર્ડ ઉપર સરકાર ચાલતી જમીનના હક્ક ખાનગી માલીકને પ્રાપ્ત થાય તે મુજબની કાર્યવાહી કરવા માટેના અધિકારો મામલતદા૨ે/ પ્રાન્ત અધિકારીને ડેલીગેટ કરવામાં આવે છે કોઇપણ જમીન મિલકત અગાઉથી પોતાની ખાનગી માલીકીની ઠરાવવા માટે સાબિતીરૂપે અરજદારે જરૂરી પુરાવા રજૂ કરવાના હોય છે તેમાં મુખ્યત્વે

શ્રી સરકાર જમીન પાછી મેળવવા

Sarkari jamin pachi parat leva mate in gujaratiSarkari jamin pachi parat leva mate
  • (૧) જમીન કેવી રીતે પોતે કે તેમના વડીલોએ મેળવેલ છે.
  • (૨) જમીન પરત્વેના સતત વર્ષો જુનો ક્બજો ભોગવટો છે.
  • (૩) જ્યારે પ્રતિકુળ કબજો તેવો હોય
  • (૪) કબજાના આધારે માલીકીનો દાવો કરતો હોય પરંતુ પોતાનો કબજો સાબીત કરવા માટે કોઇપણ પ્રવૃત્તિ કરેલ હોય અથવા તો તેની વંડી કરેલ હોય તેવા પ્રકારના સ્વતંત્ર કબજા ભોગવટાના પુરાવા જોઇએ.

ખાનગી વ્યક્તિના તેવા કબજા સામે સરકારે પણ પોતાના બેટ૨ ટાઇટલ પુરાવા રજૂ કરવા જોઇએ. તેવી જમીન ખાનગી માલીકીની જાહેર કરવા માટે હક્ક દાવો કરનાર તરફથી પુરાવા સાબીત કરવા માટેનો બોજો અરજદાર ઉપર રહે છે. અ૨જદા૨ે જમીન મહેસુલ કાયદા નીચે દાદ લેવાની થતી બધી જોગવાઇનો ઉપયોગ કરેલ ન હોય ત્યાં સુધી દીવાની કોર્ટમાં સરકાર વિરૂદ્ધ જઇ શકાય નહિ.

712 ma mahiti Gujarati ma Online : 7 12 8અ ના ઉતારા માં કઇ કઇ માહિતી હોય છે અને તેના ઉપયોગ કઈ રીતે કરાય ? જાણો સંપૂર્ણ માહીતી

કોઇપણ દફતરમાં

કોઇપણ ફેરફાર નોંધથી કોઇપણ

પ્રકારનો હુકમ વગર જમીનના

રેકર્ડમાં સરકાર લખાઇ જવાથી

જમીન સરકારી બનતી નથી. પરંતુ તેવી જમીનને ખાનગી માલીકીની જમીન છે તેવુ પુરવાર કરવા માટે જે તે ક્બજેદારોએ સરાકની વિરૂદ્ધ હક્ક દાવો કરવો જરૂરી છે. અધિકારીએ કલમ ૩૭ (૨) ની તપાસમાં કરેલ ઠરાવ ઉપર કલેક્ટર રીવીઝનના અધિકાર ના ચલાવી શકે.શ્રી સરકાર જમીન પાછી મેળવવા, શ્રી સરકાર જમીન એટલે શું, ખાલસા જમીન એટલે શું, જમીન રીગ્રાન્ટ, જમીન કબજો મેળવવા, સરકારી જમીન ખાતે કરવા માટે, જમીન મહેસુલ કાયદોpdf, ખેડે તેની જમીન કાયદો pdf,

સરકારી જમીન ખાતે કરવા માટે 

અધિકારીએ કરેલ હુકમની રાજ્ય સરકાર તરફથી પુનઃઅવલોકન, રીવ્યુ કે રિવિઝનમાં લેવામાં આવે છે અને જો ચુકાદા સરકારની વિરુદ્ધમાં હોય તો ગુજરાત મહેસુલ પંચમાં સમય મર્યાદામાં પડકારી શકાય છે. કલમ ૩૭(૨) ની – જ્યાં સુધી કાર્યવાહી ચાલતી હોય અને આખરી નિકાલ ના થાય ત્યાં સુધી કલેક્ટર કલમ ૬૧ હેઠળના અધિકાર

જમીન ને લગતી તમામ મહેસૂલ વિભાગ માહિતી આપેલ છે ,7/12 , જમીન રેકોર્ડ ,

અટલ ક સરકાર જમીન ઉપર દબાણ દૂર કરવાના અધિકા૨નો અમલ કરી શકાતો નથી. સરકાર તરફથી કોઇપણ પ્રકારથી અપીલ સિવિલ દાવો એક વર્ષમાં ન થાય તો તેવા સંજોગોમાં સમયમર્યાદા લક્ષમાં રાખી કે તે ખાનગી માલીકી તરીકે જાહેર થયેલી વ્યક્તિના નામ મહેસુલ દફતરે દાખલ કરવા તજવીજ હાથ ધરાય છે.

હાલમાં ગુજરાત રાજ્યમાં જમીન હેસુલ કાયદાની કલમ ૩૭ (૨) હેઠળ જમીનને ખાનગી માલીકીની ઠરાવવા પ્રોસિડિંગ્સ ચાલી રહ્યાં છે.

Leave a Comment