shramik annapurna yojana gujarat:ગરીબોને રાહત! ગુજરાતમાં આ 17 જિલ્લામાં મળે છે 5 રૂપિયામાં પેટ ભરી ને ખાવાનું , નવા 12 કેન્દ્રોને મળી લીલીઝંડી ગુજરાત સરકાર દ્વારા ગરીબોને ભરપૂર ભોજન મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના ચલાવવામાં આવે છે જેના હેઠળ ગરીબ લોકોને પાંચ રૂપિયામાં ભરપૂર ધાપીને જમવાનું મળી રહે છે
Gujarat Shramik Annapurna Yojana:શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 7 જિલ્લામાં 12 નવા જમવાના કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જાણી લો તમારા જિલ્લામાં પણ જમવાનું મળે છે કે નહીં જેને માહિતી આ પોસ્ટમાં આપેલ છે
શ્રમિક અન્નપૂર્ણા યોજના લાભ: Gujarat Shramik Annapurna Yojana
- શ્રમિક અન્નપૂર્ણા યોજના ગુજરાતના 17 જિલ્લામાં 278 કાડિયાનાકા કેન્દ્રો દ્વારા કામગારોને માત્ર ₹5માં પૌષ્ટિક ભોજન મળશે.
- 12 નવા કેન્દ્રોનું ઉદ્ઘાટન થયું છે, જેનાથી વધુ કામગારોને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ મળશે.
- શ્રમિક અન્નપૂર્ણા યોજના માં કામગારોને સુલભ અને પોષણક્ષમ ભોજન મળશે, જે તેમના સ્વાસ્થ્ય અને ઉત્પાદકતામાં સુધારો કરશે.
આધાર કાર્ડ લાવો અને લો 50 હજાર… મોદી સરકારની આ સ્કીમમાં ગેરંટી વગર મળશે પૈસા!
શ્રમિક અન્નપૂર્ણા યોજના કોને લાભ મળશે:
- ગુજરાતમાં નોંધાયેલા કામગારો
- શ્રમિક અન્નપૂર્ણા યોજના માં કામગારના પરિવારના સભ્યો
શ્રમિક અન્નપૂર્ણા કાર્ડ કેવી રીતે બનાવવું shramik annapurna yojana card download
- શ્રમીક ઇ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલ હોવો જરૂરી છે.]
- ભોજન વિતરણ કેન્દ્રમાં ઇ-નિર્માણ કાર્ડ નોંધાવવું.
- શ્રમિક અન્નપૂર્ણા કાર્ડનો ક્યુ-આર કોડ સ્કેન કરીને ભોજન મળશે.
- શ્રમિક અન્નપૂર્ણા કાર્ડ ન હોય તો 15 દિવસ સુધી હંગામી ભોજન મળશે.
હવે પોતાના મોબાઈલથી આયુષ્માન કાર્ડ બનાવી શકાશે, જાણો સંપૂર્ણ માહિતી
શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ફાયદા: gujarat shramik annapurna yojana benefits
કામગારોને પોષણક્ષમ ભોજન મળશે, જે તેમના સ્વાસ્થ્ય અને ઉત્પાદકતામાં સુધારો કરશે.
કામગારોને ભોજન માટે ખર્ચ કરવા માટે ઓછા પૈસા ખર્ચવા પડશે, જે તેમની બચતમાં વધારો કરશે.
યોજના ગરીબ કામગારોને ભોજન સુરક્ષા પૂરી પાડશે.