Ayushman Card Apply Online gujarat:સારા સમાચાર, હવે પોતાના મોબાઈલથી આયુષ્માન કાર્ડ બનાવી શકશે, જાણો સંપૂર્ણ માહિતી આયુષ્માન કાર્ડ લખી તમામ માહિતી આજે આર્ટીકલમાં આપીશું તમે ઘરે બેઠા સરળતાથી આયુષ્માન કાર્ડ બનાવી શકો છો એ પણ તમારા મોબાઇલમાં એક જ એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ એપ્લિકેશન
આયુષ્માન કાર્ડ બનાવવા તમને ફ્રી માં હોસ્પિટલ ખર્ચ મળશે અને પાંચ લાખ સુધીની મફત સારવાર થઈ શકશે તમે પણ આયુષ્માન કાર્ડ ઘરે બેઠા કઢાવી શકો છો જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તે જાણી લો આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ 2024
આયુષ્માન કાર્ડ કઢાવવા માટે દસ્તાવેજો ક્યા જોઈએ :
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- રેશન કાર્ડ / જન ધન ખાતા / લાભાર્થી ઓળખ કાર્ડ
ધોરણ 12 પાસ છો? તો કરી લો આ 6 મહિનાનો કોર્સ, મળશે ખુબજ પગાર વાળી નોકરી
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?
આયુષ્માન ભારત યોજનાની સત્તાવાર વેબસાઈટ https://bis.pmjay.gov.in/BIS/mobileverify “લાભાર્થી” ટેબ પર ક્લિક કરો. ત્યાં “આપનું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો” વિકલ્પ પર ક્લિક કરો. તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને “કન્ફર્મ” પર ક્લિક કરો. તમારા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. OTP દાખલ કરો અને “વેરિફાય” પર ક્લિક કરો. “ડાઉનલોડ” બટન પર ક્લિક કરો.
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર વિવિધ જગ્યાઓ માટે 12,472 પર ભરતી જાહેર જાણો સંપૂર્ણ માહિતી અહીં થી
આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન કેવી રીતે કઢાવવું?
- આયુષ્માન ભારત યોજનાની સત્તાવાર વેબસાઈટ
- “લાભાર્થી” ટેબ પર ક્લિક કરો.
- “આપનું આયુષ્માન કાર્ડ શોધો” વિકલ્પ પર ક્લિક કરો.
- તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને “કન્ફર્મ” પર ક્લિક કરો.
- તમારા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. OTP દાખલ કરો અને “વેરિફાય” પર ક્લિક કરો.
- “eKYC” પ્રક્રિયા પૂર્ણ કરો.
- “પરિવારના સભ્યો” ટેબ પર ક્લિક કરો અને તે સભ્યોનો ઉમેરો કરો જેમના માટે તમે આયુષ્માન કાર્ડ બનાવવા માંગો છો.
- “સબમિટ” પર ક્લિક કરો.