SSC હેઠળ 12મા પાસ ઉમેદવારો માટે નોકરીની વિશાળ તકો; 3712 જેટલી જગ્યા, તરત જ ઓનલાઈન અરજી કરો..!!

SSC CHSL 2024 in Gujarati :SSC હેઠળ 12મા પાસ ઉમેદવારો માટે નોકરીની વિશાળ તકો; 3712 જેટલી જગ્યા, તરત જ ઓનલાઈન અરજી કરો.એસએસસી ભરતી પોસ્ટ ખાલી જગ્યા ની વાત કરીએ તો ગ્રુપ સી ખાલી જગ્યામાં વિવિધ મંત્રાલય વિભાગો કચેરી માટે જગ્યા છે જેમકે કારકું જુનિયર સચિવાલય સહાયક અને ડેટા એન્ટ્રી ઓપરેટર માટે જગ્યા છે

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તાજેતરમાં આઠ એપ્રિલ 2024 ના રોજ એક વેબસાઈટ પર ભરતી જાહેર કરવામાં આવી છે અને જેનો અરજી તમે 7 મેં સુધી કરી શકો છો સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 માં નોકરી મળવાના ખુબજ તક છે તમે સારી જગ્યાએ નોકરી લાગી અને પગાર મેળવી શકો છો

SSC CHSL ભરતી 2024 પગાર  SSC CHSL 2024 in Gujarati 

  • લોઅર ડિવિઝન ક્લાર્ક (એલડીસી)/ જુનિયર સચિવાલય સહાયક (જેએસએ): પગાર સ્તર-2 (રૂ. 19,900-63,200).
  • ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO): પે લેવલ-4 (રૂ. 25,500-81,100) અને લેવલ-5 (રૂ. 29,200-92,300).
  • ડેટા એન્ટ્રી ઓપરેટર, ગ્રેડ ‘A’: પગાર સ્તર-4 (રૂ. 25,500-81,100).

SSC CHSL ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત: SSC CHSL 2024 in Gujarati 

ઉમેદવારે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી 12મું પાસ હોવું જરૂરી છે.
DEO (ગ્રેડ A) પદ માટે: ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા તેના સમકક્ષમાંથી વિજ્ઞાન પ્રવાહમાં 12મું પાસ કર્યું હોવું જરૂરી છે, જેમાં ગણિત વિષય હોવો જોઈએ.

SSC CHSL ભરતી 2024 માટે SSC CHSL 2024 in Gujarati 

ઉમેદવારની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના ઉમેદવારો માટે ઉંમરની મર્યાદામાં છૂટ આપવામાં આવે છે.)

SSC CHSL ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી  How to Apply for SSC CHSL Recruitment 2024

  1. SSC ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો: https://ssc.nic.in/
  2. “Online Application” ટેબ પર ક્લિક કરો.
  3. “Combined Higher Secondary Level (10+2) Examination, 2024” ના લિંક પર ક્લિક કરો.
  4. નિર્દેશો મુજબ નોંધણી કરો અને અરજી ફોર્મ ભરો.
  5. જરૂરી દસ્તાવેજો સ્કેન કરો અને અપલોડ કરો.
  6. અરજી ફી ઓનલાઈન ચૂકવો.
  7. અરજી ફોર્મ સબમિટ કરો અને સબમિશનની પુષ્ટિ માટે પ્રિન્ટ આઉટ લો.

Leave a Comment