surya namaskar steps 2024 ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી તા.19 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2023 દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવધ સ્તરે સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. surya namaskar mantra
12 poses of surya namaskar તમને સૂર્ય નમસ્કાર સ્પર્ધા માં ભાગ લેવા માટે snc.gsyb.in વેબસાઈટ પર ફોર્મ કેવી રીતે કરવું તેની માહિતી આપીશું. તેમજ સૂર્ય નમસ્કાર સ્પર્ધા માટેની surya namaskar benefits ઉપયોગી માહિતી અહીંથી બધી માહિતી આપીશું
સૂર્ય નમસ્કાર સ્પર્ધા સમય
- 9થી 18 વર્ષમાં 5 મિનિટમાં 27 સૂર્ય નમસ્કાર,
- 19થી 40 વર્ષમાં 5 મિનિટમાં 28 સૂર્ય નમસ્કાર,
- 41 વર્ષથી વધુમાં 5 મિનિટમાં 28 સૂર્ય નમસ્કાર
- હવે પછી ઝોન કક્ષાની સ્પર્ધામાં તા.23 ડિસેમ્બરના રોજ 48 વોર્ડના 288 વિજેતા શહેરના 7 ઝોનના સ્થળોએ ઝોનકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
સૂર્ય નમસ્કાર સ્પર્ધા ઇનામની રકમ
- પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા.2,50,000/-
- દ્રિતીય ભાઇ અને બહેનને રૂા.1,75,000/-
- તૃતિય ભાઇ અને બહેનને રૂા.1,00,000/-
- ગ્રામ્ય/શાળા/વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રૂ.101 રોકડ પુરસ્કાર અપાશે.
- તાલુકા/નગરપાલિકા/ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકોને રૂ.1000નું રોકડ ઇનામ
આ પણ જાણો
મારુતિનો પતો કાપશે Tata Nanoનો ખતરનાખ લુક , મજબૂત ફીચર્સ સાથે મળશે 300km રેન્જ, આ રહી કિંમત
જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા
- પ્રથમ બહેનને રૂા.21,000/-
- દ્રિતિય ભાઇ અને બહેનને રૂા.15,000/-
- તૃતિય ભાઇ અને બહેનને રૂા.11,000 રોકડ પુરષ્કાર આપવામાં આવશે
૧૯૦ સ્થળો પર કાર્યક્રમોનું આયોજન
- સૂર્ય નમસ્કાર સ્પર્ધા તા.૧-જાન્યુઆરી-૨૦૨૪ના દિવસે મોઢેરા-સૂર્ય મંદિર, મહેસાણા ખાતે ભગવાન સૂર્ય નારાયણની હાજરીમાં નવા વર્ષના પ્રથમ સૂર્યની કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરતા રાજય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
- જેમાં રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય સન્માન સમારોહ યોજવામા આવશે.
- સમગ્ર રાજ્યમાં જિલ્લા/મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ પણ ૧૯૦ જેટલા સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
સૂર્ય નમસ્કાર સ્પર્ધા લિંક
સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩ પરિપત્ર | અહીં ક્લિક કરો |
સૂર્ય નમસ્કાર આસન માર્ગદર્શિકા | અહીં ક્લિક કરો |
સૂર્ય નમસ્કાર આસન પોઝ | અહીં ક્લિક કરો |
સૂર્ય નમસ્કાર નિયમો | અહીં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન માટેની વેબસાઈટ snc.gsyb.in | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |