World Cup 2023 Final:એર શો થી થશે શરૂઆત,ઓસ્ટેલિયાની દુઆ લિપા 5 થી 6 કરોડ રૂપિયા ફી લે છે, નરેન્દ્ર મોદી ,અક્ષય કુમાર ,જાણો વધુ માહિતી

Narendra Modi Stadium World Cup 2023 Final

Narendra Modi Stadium World Cup 2023 Final Air Show: Aus vs India Final: ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં ગઈ છે. 19 નવેમ્બરે આઈસીસી વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. જેના માટે ઈન્ડિયા ટીમ સાંજે જ અમદાવાદ આવી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ આવી ગઈ … Read more