હવે ખેડૂત ભાઈઓ ને બોરવેલ યોજના કુવા માટે સહાય 50 ટકા આપશે , અરજી ક્યાં કરવી

borewell yojana gujarat 2023

ખેડૂતો માટે નવી યોજના કુવા રિચાર્જ યોજના અને બોરવેલ સહાય યોજના થઇ ગઈ છે શરુ.તો ચાલો જાણીએ કેટલી મળશે સહાય અને કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ ખેડૂત મિત્રો, તમને કુવા રિચાર્જ યોજના અને બોર કરાવવા માટે સહાય જોઈએ છે ? શું તમારે સરકાર ની જમીન પર બોર કરવો છે ? શું છે તે માટે ની તમામ … Read more