હવનાષ્ટમી પૂજા કેવી રીતે થાય , વર્ષ માં આ એકજ દિવસ તમારા અટકેલ કામ માં સફળતા અપાવશે જાણો માહિતી

8 day navratri havan 22 october

8 day navratri havan 22 october:માઁ આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ નવરાત્રી છેલ્લા ચરણમાં છે. આજે આઠમુ નોરતું છે.આજે હવનાષ્ટમી છે. હવનાષ્ટમીના દિવસે મંદિરો અને ગરબી મંડળમાં હવનનું આયોજન કરવામાં આવે છે. આશાપુરા માતાના મઢ ખાતે હવન યોજવામાં આવેલ છે. આ હવન ને શુભ માનવામાં આવે છે ,આ હવન માં કરેલ કાર્ય શુભ માનવામાં આવે છે, નવરાત્રી … Read more