બજાજ ચેતક પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક નો પતો કાપશે ,સિંગલ ચાર્જિંગ સાથે 127 કિમી રેન્જ! જાણો કિંમત 

bajaj chetak urbane e-scooter

bajaj chetak urbane e-scooter 2024 gujarat :બજાજ ચેતક પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર બાઇક નો પતો કાપશે . સિંગલ ચાર્જિંગ સાથે 127 કિમી રેન્જ! જાણો કિંમત અગ્રણી ઓટોમોબાઈલ કંપની બજાજ ઓટોએ સ્થાનિક બજારમાં નવું ઈ-સ્કૂટર રજૂ કર્યું છે. માર્કેટમાં સૌથી લોકપ્રિય ચેતકને અપગ્રેડ કરીને માર્કેટમાં પાછું લાવવામાં આવ્યું છે. બજાજ ચેતક એ ભારતમાં સૌથી લોકપ્રિય સ્કૂટર પૈકીનું એક છે. … Read more