બેંક ઓફ બરોડા સિનિયર મેનેજર ભરતી ,26 ડિસેમ્બર પહેલા કરો અરજી આવી રીતે થશે સિલેકશન

બેંક ઓફ બરોડા સિનિયર મેનેજર ભરતી

Bank of Baroda Bharti news: બેંક ઓફ બરોડાએ સિનિયર મેનેજરની જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે કુલ 250 જગ્યા પર નિમણૂંક કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવા લાયક ઉમેદવારોને આ પોસ્ટમાં બધી માહિતી આપેલ છે, બેંક ઓફ બરોડામાં સિનિયર મેનેજરની જગ્યા માટે ભરતી. જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને … Read more