ગુજરાતમાં જુના મકાનોમાં રહેતા લોકો ચેતી જજો, રીપેર  માટે આવી મોટી ખબર જાણો આ યોજના 

gujarat redevelopment policy 2024

gujarat redevelopment policy 2024:ગુજરાતમાં જુના મકાનોમાં રહેતા લોકો ચેતી જજો, રીપેર  માટે આવી મોટી ખબર જાણો આ યોજના ગુજરાત હાઉસિંગ બોર્ડે રાજ્યભરમાં 30 થી 50 વર્ષ જુના અને જર્જરિત થયેલા 30 હજાર મકાનોને રીપેર કરાવવા અથવા રીડેવલપમેન્ટ સ્કીમમાં જોડાવવા માટે નોટિસ ફટકારી છે. જુના મકાન રિપેર કરવાનો નિર્ણય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે … Read more